Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

જાણો શું કહે છે તમારી આજની રાશિ 25/09/2018

Updated: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (16:17 IST)
મેષ- સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
 
વૃષભ : પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું.વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદ વગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય ક્ષેત્રે સમસ્યાઓ સંભવિત.
 
મિથુન :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
 
કર્ક : ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં મન લાગશે.
 
સિંહ :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
 
કન્યા : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
 
તુલા :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
 
વૃશ્ચિક :મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
ધન : સ્નેહીજનથી મુલાકાત થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈ વ્યક્તિગત સમસ્યા રહી શકે છે.
 
મકર :  તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું. 
 
કુંભ : બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.
 
મીન : માનસિક અસ્થિરતા દૂર થશે. જમીન, વાહન, મશીનથી લાભ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોથી માન-સન્માન મળશે.
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પુતિનના 74મા બર્થડે પર યૂક્રેન તરફથી મોતની ભેટ, મિસાઈલ હુમલામાં 5 બાળકો સહિત 32 લોકોનો ગયો જીવ, ગેસ પાઈપલાઈન પણ થઈ બરબાદ

શ્રીલંકાના કપ્તાને અચાનક છોડી ટેસ્ટ ટીમની કપ્તાની, ધનંજય ડીસિલ્વા જાન્યુઆરી 2024 મા જ બન્યો હતો કપ્તાન

"આ જે તારો ફોન મે ચોરી કર્યો છે, તેનો પાસવર્ડ આપી દે", ચોરે યુવતી પાસે કરી વિચિત્ર ડિમાંડ

Porbandar Crime : સગીર દીકરી પર લાલચ-ધમકી આપી 6 વર્ષ આચર્યું દુષ્કર્મ, આરોપી પિતા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

3 કલાકમાં રોકાણકારોના ડૂબી ગયા 8 લાખ કરોડ.... સેંસેક્સ 800 અંક તૂટ્યો, શેરબજારમાં અચાનક કેમ મચ્યો હાહાકાર ?

આગળનો લેખ
Show comments