Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે લવ માટે વાયગ્ર લેવાની જરૂરત પડે છે ? આ નેચરલ ઉપાય વધારશે તમારી કામ એચ્છા

Updated: મંગળવાર, 9 માર્ચ 2021 (19:10 IST)
અંજીર કેળા અને એવાકોડો એવા ફળ છે જે તમારા લવ લાઈફ માટે પ્રકૃતિના વરદાન છે આ બૉડીના બ્લ્ડ ફ્લો વધારે છે. આથી તમારી કામ એચ્છામાં વધારા થાય છે અને તમે તમારા પાર્ટનર સાથે ભરપૂર મજા માળી શકો છો. 
 
જાણકારોના માનવું છે કે ચોકલેટ ખાવાથી Love  માટે મૂડ બનવાની ગજબ ક્ષમતા હોય છે. 
તમે ડિનરમાં તુલસી અને લસણ જરૂર શામેળ કરો. આથી બ્લ્ડ ફ્લો મેંટેન થાય છે અને તમારી લવ લાઈફ હેલ્દી થઈ જશે. આ સિવાય ચીનમાં મળેલા જંકો વબાઈબોલાની પાંદળીઓમાં પણ કામલિપ્સા વધારવામાં ખૂબ ક્ષમતા હોય છે. 
 
જાણકારોના માનવું છે કે સેલ્ફ કોંફિડેંસપણ લવ લાઈફ માટે જરૂરી છે. જો તમારી બૉડીની યોગ્ય જરૂરતોના વિશે તમને એક આત્મવિશ્વાસ હોય છે જે સંભોગ કરતા સમયે પણ નજર આવે છે. આથી જેટલું જોઈ શકે યોગ્ય્સ ખાન-પાન ચૂટો , એકસરસાઈજ કરો. બૉડીને ફિટ રાખો. 
 
એમાં કોઈ શંકા નથી કે શરાબના સેવન હાનિકારક છે , પણ જાણકારોની માનીએ તો સબધ પહેલા શરાબના સેવનના લવના આનંદને બમણા કરી નાખે છે. 
 
તમે સ્વસ્થ હોય તોય પણ લવના મજા માણવા માટે દૈનિક લાઈફમાં મેડિટેશન જરૂર કરો. આથી તમે તનાવ મુક્ત થઈ જાઓ છો અને બેડ પર સાથીની રફાર્મેંસ પ્ણ સારી થઈ જાય છે. 
 
ન માત્ર લવ પણ અમારી દરેક ગતિવિધિ માટે ઉંઘ બહુ જરૂરી છે. આથી અલાર્મ બટનને હિટ કરી 7-8 કલાકની ઉંઘ જરૂર લો. 
લવલાઈફને સારા બનાવવા માટે તમે નેચરલ ઉપાય પણ કરી શકો છો.પણ ડાકટરની સલાહ કરવું જરૂરી છે. 
સબધ  કરતા પહેલા એકબીજાને આગોશમા લઈ લો. આ તમારા મજાને વધારશે. 
 

વધુ જુઓ..

7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત

સારા સમાચાર! એક જ કાર્ડથી દેશભરના મેટ્રોમાં મુસાફરી કરો, આ સેવા 15 ઓગસ્ટથી શરૂ થઈ. ટિકિટ કેવી રીતે મેળવવી તે જાણો.

યશસ્વી જયસ્વાલે કર્યું અનોખું કામ, 30 ટેસ્ટ-30 મેદાન અને 32 રને થયા આઉટ

અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન

યુવાનો, મહિલાઓ, સંરક્ષણ ક્ષેત્ર અને વિકસિત ભારત અંગે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ શું કહ્યું?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 ઓગસ્ટ, , 2026

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

આગળનો લેખ