suvichar
✕

Mother's Day પર મા ને સ્પેશલ ફીલ કરાવશે તમારા આપેલ આ સરપ્રાઈઝ

Updated: શુક્રવાર, 3 મે 2024 (11:45 IST)
Mother's Day મધર્સ ડે આ વર્ષે 12 મે રવિવારને છે. આ હકીકતમાં મા ના પ્રેમ, ત્યાગ અને તે પ્રશંસા આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. બાળકો પણ આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે.
 
મા અમારા જીવનમાં સૌથી ખાસ હોય છે. તે હમેશા દરેક સિકુએશનમાં અમારા માટે હાજર રહે છે. તેથી મધર્સ ડે ના દિવસે માને આભાર અને તેને સ્પેશલ ફીલ આપવા એક સારુ અવસર આપે છે તેથી  જો તમે પણ કેટલાક સરપ્રાઈઝ પ્લાન કરવા ઈચ્છો છો તો અહીંથી આઈડિયા લઈ શકો છો. 
 
મા ને આઉટિંગ પર લઈ જાઓ 
મધર્સ ડેના અવસર પર તમે તમારી મા ને કઈક આવુ સરપ્રાઈઝ આપી શકો છો જેનાથી તે આનંદ લઈ શકે. જેમ કે તેણે ક્યાં ક પિકનિક  પર કે સંગીત કાર્યક્રમ જોવાવા લઈ જઈ શકોક હ્હો.  તેને કો ફેમસ મંદિર લઈ જઈને દર્શન કરાવી શકો છો. તે સિવાય કોઈ દેવસ્થળ જગ્યા પર જવાના ટ્રિપ પણ પ્લાન કરી શકો છો. 
 
ડિનર પર કઈ જાઓ બહાર 
રોજ ઘર પર ભોજન બનાવીને પોતાના હાથનુ ખાઈને દરેક માને ક્યારે ક્યારે બોરિંગ ફીલ થાય છે. તેથી તમે કોઈને ડિનર અથવા લંચ માટે બહાર લઈ જવાની યોજના બનાવી શકો છો. ચોક્કસ તમારી માતાને આ સરપ્રાઈઝ ગમશે અને તેમને પણ ખાસ લાગશે.
 
માતા સાથે ક્વાલિટી સમય વિતાવો
માતા સામાન્ય રીતે ઘરના કામમાં વ્યસ્ત હોય છે. પરંતુ, તેણી પાસે હંમેશા તેના બાળકો માટે સમય હોય છે અને તે પણ ઇચ્છે છે કે તેઓ તેની સાથે બેસીને કલાકો સુધી તેની સાથે વાત કરે. જો કે, બાળકો તેમના અભ્યાસ અને નોકરીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ તેમની માતાને સમય આપી શકતા નથી. આવી સ્થિતિમાં, તમે તમારી માતા સાથે મુક્તપણે બેસવું પણ તેના માટે એક મહાન ભેટ હોઈ શકે છે. તેથી જો તમે કંઈ ન કરતા હોવ તો મધર્સ ડેને ખાસ બનાવવા માટે ઓછામાં ઓછું તમારી માતા સાથે કલાકો સુધી બેસીને વાત કરો. તમે તમારા બાળપણ અથવા તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે વાત કરી શકો છો.

Edited By- Mnica sahu 

વધુ જુઓ..

ગુજરાત હાઈકોર્ટ અને CM ઓફિસને બોમ્બની ધમકી મળતાં દોડધામ: બોમ્બ સ્ક્વોડ અને સાયબર સેલ એક્શન મોડમાં

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ખાલિસ્તાન નામથી આવ્યો ઈમેલ, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ

Laxmi Puja Vidhi On Diwali - આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ

Samsung Galaxy S27 Ultra ની કિંમત કેટલી હશે? 2027 માં નવા કેમેરા ડિઝાઇન અને ગોપનીયતા ડિસ્પ્લે સાથે લોન્ચ થશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 નવેમ્બર, 2026, 2026

Lakshmi Charan on Diwali- જો તમે દિવાળી પર લક્ષ્મીના પગલા ઘરના દરવાજા પર રાખો છો, તો આ ભૂલો ન કરો; ધનની દેવી ખાલી હાથે પાછી ફરશે

Kali Chaudas 2026- કાળી ચૌદસ શુભ મુહૂર્ત, કાળી ચૌદસના દિવસે શુ કરવુ જોઈએ?

દિવાળીના દિવસે લક્ષ્મીજીનો કયું ચિત્ર લગાવીને પૂજા કરવી?

Laxmi Puja Vidhi On Diwali - આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ

આગળનો લેખ
Show comments