મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Updated : સોમવાર, 29 એપ્રિલ 2024 (16:01 IST)

Mother's Day - મધર્સ ડે મા ને ગિફ્ટ કરો આ 5 ખાસ વસ્તુઓ, દરેક Gift માં ઝલકશે દિલમાં છુપાયેલો પ્યાર

Mother
મમતા અને દુલારની પ્રતીક મા દરેક વ્યક્તિના જીવનમાં એક ખાસ સ્થાન રહે છે. દિવસભરની થાક પછી મા ના ખોડામાં માથા રાખતા જ દુનિયા ભરની ટેંશન તરત ગાયબ થઈ જાય છે. તેથી માતાને સ્પેશલ ફીલ કરાવવા માટે દર વર્ષ મે મહીનાના બીજા રવિવારે મધર્સ ડે (Mother's Day)  સેલિબ્રેટ કરાય છે. જો તમે પણ આ મધર્સ ડે તમારી મમ્મીને સ્પેશલ ફીલ કરાવવા ઈચ્છો છો તો તેણે ગિફ્ટ કરવી આ ખાસ વસ્તુ
 
સિલ્ક સાડી- મમ્મી ઑફિસ ગોઈંગ કે હાઉસ વાઈફ, મદર્સ ડે પર ગિફ્ટ કરેલ તેમને સિલ્ક સાડી ખૂબ પસંદ આવશે. આ મદર્સ ડેને ખાસ બનાવવા માટે તમારી મમ્મીને તેમના ફેવરેટ રંગની સિલ્ક સાડી ગિફ્ટ કરવી.
 
નેકલેસ- ઘરેણાના વગર દરેક મહિલાનો શ્રૃંગાર અધૂરો ગણાય છે. તમે આ મદર્સ ડે તમારી મમ્મીને હેદરાબાદી પર્લ નેકલેસ સેટ ગિફ્ટ કરી શકો છો. તમારી મમ્મી તમારા આ ગિફ્ટથી તેમની કોઈ પણ સાડી કે ડ્રેસ સાથે મેચ બનાવીને પહેશી શકશે.
 
ફોટો ફ્રેમ - તમે તમારો થોડો ટાઈમ કાઢી તમારી મમ્મી સાથી લીધી તમારી કેટલીક ફોટા એકત્ર કરીને તેમને એક સુંદર કોલાજ બનાવીને તેણે ગિફ્ટ કરી શકો છો. વિશ્વાસ કરો તમારો આ ગિફ્ટ તેણે ખૂન પસંદ આવશે.
 
કૉસ્મેટિક- મહિલાઓ ને લિપ્સ્ટીક ક્રીમ કાજલ આઈલાઈનર જેવા કૉસ્મેટિક્સ વાપરવા પસંદ હોય છે. જો તમારી મમ્મી પણ આ રીતે કૉસ્મેટિકનો ઉપયોગ કરવા પસંદ કરે છે તો તમે પણ તેણે કોઈ સારી કંપનીનો કૉસ્મેટિક ગિફ્ટ કરી શકો છો.
 
ફેવરેટ ફૂડ- આ મદર્સ ડેને મમ્મી માટે ખાસ બનાવવા આજના દિવસે તેણે કિચનથી રજા આપી દો. આજના દિવસે તેના માટે તેમનો ફેવરેટ ફૂડ પોતે બનાવીને તેણે ખવડાવો.