સંબંધિત સમાચાર
- Mother's Day જાણો મમ્મી માટે તમને શું કરીને તમે આ દિવસને ખાસ બનાવી શકો છો.
- Mother's Day - મધર્સ ડે મા ને ગિફ્ટ કરો આ 5 ખાસ વસ્તુઓ, દરેક Gift માં ઝલકશે દિલમાં છુપાયેલો પ્યાર
- Mother's Day 2024 - મધર્સ ડે ક્યારે છે? કેવી રીતે થઈ મધર્સ ડે ની શરૂઆત? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
- Mother's day gift- આ ગિફ્ટ મમ્મીના ચેહરા પર લાવી શકે છે
- મા વિશે નિબંધ
Mother's day wishes- માતૃ દિવસ ની શુભકામના સંદેશ પ્યારી મા માટે
Mother's Day 2023- Mothers Day Quotes
તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી,
દુનિયા સાથ આપે કે ન આપે
પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.
હેપ્પી મધર્સ ડે
"જે બનાવી નાખે
બધા બગડેલા કામ
માતાના ચરણોમાં છે,
ચારો ધામ"
Happy Mothers Day
mothers day
આત્માના સંબંધોની આ ગહરાઈ તો જુઓ
વાગે છે અમને અને બૂમો પાડે છે મા
અમે ખુશીઓમાં માતાને ભલે ભૂલી જઈએ
પણ જ્યારે મુસીબત આવી જાય તો યાદ આવે છે મા
Happy Mothers Day
વાગે છે અમને અને બૂમો પાડે છે મા
અમે ખુશીઓમાં માતાને ભલે ભૂલી જઈએ
પણ જ્યારે મુસીબત આવી જાય તો યાદ આવે છે મા
Happy Mothers Day
mothers day
મને એટલી ફુરસત ક્યા છે કે હુ નસીબ
નુ લખેલુ જોઉ, બસ મારી માતાની
મુસ્કાન જોઈને સમજી જઉ છુ
કે મારુ નસીબ જોરદાર છે
Happy Mothers Day
નુ લખેલુ જોઉ, બસ મારી માતાની
મુસ્કાન જોઈને સમજી જઉ છુ
કે મારુ નસીબ જોરદાર છે
Happy Mothers Day
mothers day
ક્યા હોગા ઉસકો નહી દેખા હમને કભી
પર ઉસકી જરૂરત ક્યા હોગી
એ મા.. એ મા તેરી સૂરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી...
Happy Mothers Day
ક્યા હોગા ઉસકો નહી દેખા હમને કભી
પર ઉસકી જરૂરત ક્યા હોગી
એ મા.. એ મા તેરી સૂરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી...
Happy Mothers Day
mothers day
મારી નાનકડી ખુશી માટે
તે ઘણુ બધુ હાર્યુ છે
થઈ જ્યારે પણ કોઈ તકલીફ મને
'ઓ મા' મે બસ આ બૂમ પાડી છે
Happy Mothers Day