સંબંધિત સમાચાર
- ભાજપના કહેવા પર ગુજરાતની ચૂંટણી લડવા આવી છે આમ આદમી પાર્ટી: હાર્દિક પટેલ
- શિક્ષક દિવસે જ શિક્ષકે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં કહ્યું- હું નોકરીથી ત્રસ્ત છું, અધિકારીઓના લખ્યા નામ
- સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજ્યંતિ- પ્રભાવી વ્યકિતત્વ અને વિદ્વતાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વશિક્ષક- વિશ્વવિભુતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
- Happy Teacher's Day- પર મોકલો આ સુંદર સંદેશ તમારા શિક્ષકોને
- સાવિત્રીબાઈ ફુલે - ભારતની પહેલી મહિલા શિક્ષક, જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા
મોદીએ શિક્ષક પર્વ સંમેલનનો કર્યો પ્રારંભ
આજે શિક્ષક પર્વ સંમ્મેલન યોજાયુ હતુ જેમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા તેમણે કહ્યુ હતુ કે ભારત નવા સંકલ્પ લઈ રહ્યુ છે.
શિક્ષક પર્વના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે શિક્ષણ માત્ર સર્વસમાવેશક ન હોવું જોઈએ પણ ન્યાયી પણ હોવું જોઈએ. વાત કરતા પુસ્તકો અને ઓડિયોબુક્સ હવે શિક્ષણ પ્રણાલીનો ભાગ છે. ભારતીય સાંકેતિક ભાષા માટે એક શબ્દકોશ બનાવવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત, ભારતીય સાંકેતિક ભાષાને અભ્યાસક્રમમાં વિષય તરીકે સમાવવામાં આવી રહી છે.
