સંબંધિત સમાચાર
- ભાજપ સાથે કામ કરશે કેપ્ટન ?
- અધૂરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન
- વાઈબ્રન્ટના મહેમાનો માટે લક્ઝુરિયસ કાર ભાડે લેવાશે, તમામ ડ્રાઈવરો માટે રસીના બે ડોઝ ફરજિયાત
- બનાસકાંઠામાં બીજા દિવસે સાર્વત્રિક કમોસમી વરસાદ, મગફળી અને કપાસનો પાક પલળી જતાં વેપારીઓ રોવાનો વારો આવ્યો
- મહત્વનો નિર્ણય: હવે ખેડૂતોને નમુના નં.6, 7/12, 8-અ ઓનલાઇન મળશે, જાણો કેટલો રહેશે ચાર્જ
આંધ્રપ્રદેશમાં વરસાદ બાદ પૂર આવતાં મકાનો ધરાશાયી, ડૅમો તૂટ્યા
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ ચેન્નાઈ અને પુડ્ડુચેરી વચ્ચેના દરિયાકાંઠાને પાર કરતા દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમાના વિસ્તારમાં ભારે વરસાડ પડી રહ્યો છે.
આંધ્રપ્રદેશના રાયલસીમાના કડપા, અનંતપુર, ચિત્તૂર અને નેલ્લોર જિલ્લામાં બે દિવસ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદના કારણે સ્વર્ણમુખી, ચિત્રાવતી, પેન્ના સહિત અનેક નદીઓ છલકાઈ રહી છે.
પૂર પ્રભાવિત વિસ્તારોમાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
