રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 ઑગસ્ટ 2018 (13:02 IST)

મનાલીમાં હનીમૂન દરમિયાન યુવતીએ ખોલ્યુ રહસ્ય, યુવકના ચકનાચૂર થયા અરમાન...

ગોવંડી પોલીસ પાસે એક વિચિત્ર મામલો આવ્યો છે. એક યુવકે આરોપ લગાવ્યો છે કે તેણે જે યુવતી સાથે લગ્ન કર્યા તે યુવતી છે જ નહી તે યુવક છે. હવે યુવકના પરિવારે યુવતી અને તેના  પરિવાર વિરુદ્ધ દગાબાજીનો કેસ  નોંધ્યો છે. 
 
ગોવંડીના 21 વર્ષના યુવકે પોતાના કોલેજમાં અભ્યાસ દરમિયાન 19 વર્ષની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે યુવતીના પરિવારને આ વાતની ખબર પડી તો તેમને યુવકના પરિવાર સાથે સંપર્ક કરી લગ્નની વાત કરી. એ મુલાકાત દરમિયાન યુવતીના પરિજને જણાવ્યુ કે મેડિકલ પ્રોબ્લેમને કારણે યુવતી ક્યારેય મા નથી બની શકતી. આ વાત યુવકો માટે સદમા જેવી હતી છતા પણ યુવકના પ્રેમને કારણે પરિવારના લોકો લગ્ન માટે રાજી થઈ ગયા. 
 
આ રીતે થયા લગ્ન 
 
- 25 જાન્યુઆરી 2018ની લગ્નની તારીખ નક્કી કરીને સીએસટી પાસે એક હોલ બુક કરવામાં આવ્યો. 
- લગ્નના 15 દિવસ પહેલા આ બુકિંગ કેંસલ કરીને એક સિમ્પલ સમારંભમાં બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. 
 
પહેલા બનાવ્યુ સારણગાંઠનુ બહાનુ બતાવ્યુ પછી ખુલ્યુ રહસ્ય 
 
- સુહાગરાત દરમિયાન યુવતીએ સારણગાંઠનુ ઓપરેશન હોવાનુ બહાનુ બતાવીને સંબંત બનાવવાની ના પાડી દીધી 
-જ્યારે યુવકના પરિવારે બંનેને હનીમૂન માટે મનાલી મોકલ્યા ત્યારે પોલ ખુલી 
- યુવક સંબંધ બનાવવાની કોશિશ કરતો તો તે ટાળતી હતી. 
- છેવટે યુવતીએ બતાવ્યુ કે તેના ગુપ્તાંગનુ ઓપરેશન થયુ છે તેથી તે સેક્સ કરી  શકતી નથી. 
 
રહસ્ય જાણીને ડિપ્રેશનમાં આવ્યો યુવક 
 
- યુવકને ડિપ્રેશનમાં જોઈને છેવટે પરિવારે તેને તેનુ કારણ પુછ્યુ 
- યુવકે બધી હકીકત જણાવી ત્યારે તેના પિતાએ યુવતીના પરિવારને છુટાછેડા અપાવવાની વાત કરી. 
- તેમણે છુટાછેડાની ના પાડી દીધી અને યુવતીને પ્રતાડિત કરવાનો કેસ કરી દીધો. 
- ન છૂટકે યુવકને પોલીસના શરણમાં જવુ પડ્યુ.