Daily Horoscope
✕

5મી પાસ માટે 5 હજાર પદ પર હજારો બંપર ભરતીઓ હવે સરકારી નોકરી મળશે સરળતાથી

Updated: સોમવાર, 6 મે 2019 (14:07 IST)
TANGEDCO Recruitment 2019 - તમિલનાડુ જનરેશન એંડ ડિસ્ટ્રીબ્યૂશન કાર્પોરેશનમાં બંપર પદ પર ભરતી થઈ રહી છે. તમને જણાવીએ કે 5000 ગેંગમેન (ટ્રેની)ના પદ પર આવેદન નિકાળ્યા છે. તેના માટે અંતિમ તિથિ 30 મે 2019 નક્કી કરાઈ છે. તેનાથી સંબંધિત જાણકારી
 
5મી પાસ માટે 
 
આવેદન શુલ્ક 
(OC BCO BCM MBC/ DC) માટે 1000/- 
એસસી એસસીએ એસટી અને બીજા માટે 500/-  
 
શિક્ષા યોગ્યતા 
ઉમેદવારએ 5મી કક્ષા ઉતીર્ણ કરી હોય . 
 
ઉમ્ર સીમા (1/07/2018)
ઇમેદવાર માટે ન્યૂનતમ ઉમ્ર 18અને વધારે 35 વર્ષની નક્કી કરાઈ છે. 
 
મહત્વપૂર્ણ તિથિ 
ઑનલાઈન આવેદન જમા કરવાની તિથિ 24 એપ્રિલ 2019 
ઑનલાઈન આવેદન જમા કરવાની અંતિમ  તિથિ 30 મે 2019 
આવેદન શુલ્કની અંતિમ તિથિ 1 જૂન 2019 
 
TANFEDCO માં આ રીતે કરો આવેદન 
ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ http://www.tangedco.gov.in ના માધ્યમથી 24.04ૢ2019 થી 30.05.2019 સુધી ઑનલાઈન આવેદન કરી શકો છો.
Advt Number- 1/2019 
નોકરી કરવાનો સ્થાન - તમિલનાડુ 
ચયન પ્રક્રિયા - સિલેક્શન લિખિત પરીક્ષા અને ફિજિકલ ટેસ્ટ પર આધારિત હશે.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

યામી ગૌતમની નય્યી નવેલી જોવા થઈ જાવ તૈયાર, શરૂ થયું એડવાંસ બુકિંગ

"તમારી પર નજર રાખી રહ્યા છીએ", રણવીર શૌરીને મળી જાનથી મારવાની ધમકી, ઈમેલમાં લખ્યુ - યોગ્ય સમય આવતા કરીશુ હુમલો

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

નાના પાટેકરનુ મોત કેવી રીતે થયુ ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણનો થયો ખુલસો

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

આગળનો લેખ
Show comments