મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 મે 2019 (12:38 IST)

રોડ દુર્ઘટનામાં અકાળી નેતા અને તેમની પત્ની સાથે 4 લોકોની મોત

Accident news Akali leader Harjeet singh
મોરિંડા ગામ ગઢાંગાનને પાસે થયેલ એક રોડ દુર્ઘટનામાં શિરોમણી અકાળી દળ શહરી મોરિંડાના પ્રધાન મેજર હરજીત સિંહ કંગ, પત્ની કુલદીપ કૌર કંગ પ્રધાન મહિલા અકાળી દળ શહરી મોરિંડા સાથે તેમની વહુ અને પોત્રીની મોત થઈ ગઈ. 
 
પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેજર હરજીત સિંહ કંગ પત્ની કુલદીપ કૌર કંગ તેમની વહુ અને પોત્રીની સાથે તેમની ફોર્ડ ફિસ્ટા કારમાં સવાર થઈને જ્યારે ગામ ગઢાંગાની પાસે પહોંચ્તા તો ઘટના થઈ અને ગાડી પાણીથી ભરેલા ગાઢ ખાડામાં પડી ગઈ જેને સ્થાનીય લોકોએ બહાર કાઢયું જેને સરકારી હોસ્પીટલ મોરિંડામાં પહોંચાડ્તા જ્યાં ડાજ્ટરોએ ચારેને મૃતક ઠરાવ્યું. 
 
આ ઘટના સ્થળ પર હાજર દુકાનદાર જુઝાર સિંહએ જણાવ્યું કે ફોર્ડ ફિસ્ટા ગાડી ચુન્નીની તરફથી આવી રહી હતી અને અચાનલ ખાડામાં પડી ગઈ જેને ટ્રેકટરની મદદથી બહાર કાઢાયું અને કારના કાંચ તોડી ચારેને બહાર કાઢયું અને હોસ્પીટલ લઈ જવાયું જ્યાં તેમની મોત થઈ ગઈ.