suvichar
✕

મધ્યપ્રદેશ: ડ્યૂટીના સમયે વાટસએપ પર ચેટિંગ કરી રહ્યા હતા. પોલીસવાળા, બધા નિલંબિત

Updated: બુધવાર, 13 નવેમ્બર 2019 (11:36 IST)
મધ્યપ્રદેશના જબલપુર શહરના સંવેદનશીલ ક્ષેત્રમાં સુરક્ષા માટે આવેલા પાંચ પોલીસકર્મીને ચેટિંગ કરવું ભારે પડી ગયું. તેને ડ્યૂટીના સમયે વાટસએપ પર ચેટિંગ કરવાના આરોપમાં નિલંબિત કરી નાખ્યું છે. 
 
જિલ્લા પોલીસ અધીક્ષક એસપી અમિત સિંહએ રવિવારે જણાવ્યુ કે સુરક્ષામાં હાજર પાંચ પોલીસકર્મીને ડ્યૂટીના સમયે વાટ્સએપ પર ચેટિંગ કરવાના આરોપમાં નિલંબિત કરી નાખ્યુ છે. આ પોલીસકર્મીને શહરના સંવેદનશીલ ક્ષેત્રમાં સુરક્ષા માટે કરાયું હતું. 
 
એસપીએ સંવેદનશીલ ક્ષેત્રમાં ઔચક નિરીક્ષણના સમયે આ પોલીસકર્મીએ સોશિયલ મીડિયા પર વ્યસ્ત જોયા પછી ફેસલો લેવાયો કે અયોધ્યા કેસમાં શનિવારરે ઉચ્ચતમ ન્યાયાલયના નિર્ણયથી શહરમાં શાંતિના રૂપમાં સુરક્ષાની વ્યવસ્થાના સખ્ય વ્યવસ્થા કરી નાખ્યા છે. 
 
સિંહએ જણાવ્યુ કે શહરના જુદા-જુદા ક્ષેત્રોમાં 2500થી વધારે પોલીસકર્મી તેનાત કર્યા હતા. અને આશરે 25 અસ્ત્થાયી પોલીસ ચોકીઓ બનાવી છે. તે સિવાય પોલીસએ આખા શહરથી ચોકસી પૂરી કરી રહી છે. 
 

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments