Webdunia - Bharat's app for daily news and videos

Install App

MS Dhoni: લગ્નના કાર્ડ પર છપાવી ધોનીની ફોટા, પીળા રંગથી 7 જૂનને થશે લગ્ન

Updated: સોમવાર, 5 જૂન 2023 (14:27 IST)
MS Dhoni On Wedding Card: મહેન્દ્ર સિંહ ધોનીના દુનિયાભરમાં કેટલા ફેન છે આ કોઈથી છુપાવેલો નથી. આ ચેનમાં છત્તીસગધના રાયગઢથી ધોનીના ફેનના લગ્નનુ કાર્ડ વાયરલ થઈ રહ્યુ છે. જેને જોયા પછી તમે પણ બોલશો આવી દીવાનગી નથી જોઈ. 
 
મહેન્દ્ર સિંગ ધોનીના દુનિયાભરમાં કેટલા ફેન છે આ કોઈથી છુપાયુ નથી. તાજેતરમાં થયેલા આઈપીએલ 2023માં સૌથી વધારે જો કોઈની ચર્ચા થઈ તો કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની થઈ છે. તાજેતરમાં એક ફેનની એવી દીવનગી સામે આવી છે. જેનાથી બધી હદ પાર થઈ ગઈ છે. જી હા સોશિયલ મીડિયા પર તેની ચર્ચા ચાલી રહી છે કારણ કે ફેનને તેમના લગ્નના કાર્ડ પર ધોનીની ફોટા લગાવી નાથી તેની સાથે જ તેમના નામની સાથે તેમની જર્સીનુ નંબર પણ છપાયુ છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -કોઈ ના ઘરે મહેમાન

ગુજરાતી જોક્સ - ટેંશન કોણ છે

ગુજરાતી જોક્સ -એરેંજ મેરેજ

Jana Neta Review In Gujarati: ટોકિઝમા રજુ થઈ જન નાયકન, જાણો કેવી છે થલાપતિ વિજયના કરિયરની અંતિમ ફિલ્મ

ગુજરાતી જોક્સ - Fox નુ બહુવચન

આગળનો લેખ
Show comments