Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Pithoragarh Cloud Burst Video: પિથૌરાગઢના જુમ્મામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત અને 7 ગાયબ, ડઝનો ઘર તૂટી પડ્યા

Updated: સોમવાર, 30 ઑગસ્ટ 2021 (13:35 IST)
ઉત્તરાખંડમાં પિથૌરાગઢ (Pithoragarh)જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના ધારચુલા સ્થિત જુમ્મા ગામ(Jumma Village)માં વાદળ ફાટવાથી(Cloud Burst) વ્યાપક નુકસાનના સમાચાર છે. ડઝનો મકાન તૂટી પડ્યા છે. મળતી માહિતી મુજબ કાટમાળમાં દબાય જવાને કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા છે. સાથે જ આ ઘટનાને કારણે સ્થાનિક લોકો ગભરાટમાં છે. મળતી માહિતી મુજબ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
 
 
ગયા અઠવાડિયે પણ મુશળધાર વરસાદે પિથોરાગઢ જિલ્લાની બોર્ડર પર તબાહી મચી હતી. વરસાદને કારણે જમીન ઢસડવાથી ઘણા રસ્તા બંધ થઈ ગયા હતા. સાથે જ સામાન્ય લોકો પણ અને મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. બલુઆકોટમાં એક મહિલા ભારે કાટમાળ નીચે દટાયેલી હતી. ધારચુલા તહસીલના અલઘરામાં ભારે ભૂસ્ખલન થયું હતું,  જેના કારણે ચીન સરહદને જોડનારો તવાઘાટ રસ્તો બંધ થઈ ગયો હતો. જમીન ઢસડવાથી ભારે કાટમાળને કારણે નીચાણવાળા વિસ્તારોમાં 20 મકાનો જોખમમાં હતા. સ્થાનિક વહીવટીતંત્રે 12 મકાનોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

નાના પાટેકરનુ મોત કેવી રીતે થયુ ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતના કારણનો થયો ખુલસો

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

આગળનો લેખ
Show comments