1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. TOKYO paraOLYMPICS- GUJARATI NEWS

Tokyo Paralympics- હાઈ જંપમાં નિષાદ કુમારનો કમાલ દેશને અપાવ્યુ બીજુ સિલ્વર મેડલ

TOKYO OLYMPICS
ભારતીય રમતવીર નિષાદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પુરુષોની હાઈ જમ્પમાં દેશનો બીજો મેડલ જીત્યો છે. નિષાદે 2.06 મીટરના ઉંચા કૂદકા સાથે સિલ્વર મેડલ જીત્યો. મેડલ કબજે કરવાની સાથે નિષાદે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો છે. વહેલી સવારે, ટેબલ ટેનિસમાં, ભાવિના પટેલે પેરાલિમ્પિક્સ 2020 માં ભારતનું ખાતું ખોલાવ્યું અને સિલ્વર મેડલ મેળવ્યો. જોકે, તેણીને ફાઇનલમાં ચીની ખેલાડી યિંગ ઝોઉના હાથે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો અને ગોલ્ડ મેડલ જીતવાનું તેનું સપનું અધૂરું રહી ગયું હતું.
આગળનો લેખ
ભાવનગરમાં હવે અંધશ્રદ્ધા પણ બની આધુનિક- ભૂત ઉતારમાં નાળિયેર સાથે ફોન મૂકાયો