Daily Horoscope
✕

Single Use Plastic Ban- પ્લાસ્ટિકના ચમચા, ગ્લાસથી લઈને ફ્લેગ-બેનર અને ઈયરબડ સુધી બધું જ બંધ થશે, 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

Updated: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (11:50 IST)
Single Use Plastic Ban : પ્લાસ્ટિક ફ્લેગ્સથી લઈને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ઈયરબડ્સ પર 1 જુલાઈથી પ્રતિબંધ લાગશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ તેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને ઉપયોગ સાથે સંકળાયેલા તમામ પક્ષોને નોટિસ જારી કરી છે. જેમાં 30 જૂન પહેલા તેમના પર પ્રતિબંધની તૈયારીઓ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. આ પ્લાસ્ટિક ઉત્પાદનો લાંબા ગાળે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. નુકસાનને ધ્યાનમાં રાખીને, ઓગસ્ટ 2021 માં, કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ તેના પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

 
આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશેઃ સીપીસીબીની સૂચના મુજબ 1 જુલાઈથી પ્લાસ્ટિક સ્ટીક ઈયરબડ, બલૂનમાં પ્લાસ્ટિક સ્ટીક, પ્લાસ્ટિક ફ્લેગ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, ડેકોરેશનમાં વપરાતી થર્મોકોલ વગેરે. આ સાથે પ્લાસ્ટિકના કપ, પ્લેટ, ગ્લાસ, કાંટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, મીઠાઈના પેકેજિંગ માટે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક આમંત્રણ કાર્ડ, 100 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પીવીસી બેનરો વગેરે જેવી કટલરી વસ્તુઓનો સમાવેશ થાય છે.

વધુ જુઓ..

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

ભ અક્ષર પરથી છોકરાઓનાં 20 નામ અને અર્થ

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments