રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 30 જાન્યુઆરી 2022 (11:06 IST)

ડેનમાર્કમાં કોરોના ગંભીર રોગ નથી,બ્રિટેનમાં માસ્ક જરૂરી નથી... શું હવે ખત્મ થઈ રહ્યો છે કોરોના વાયરસ

શું હવે આપણે એવું માની લેવું જોઈએ કે કોરોના વાયરસ ક્યારેય દૂર નહીં થાય અને આપણે તેની સાથે જીવતા શીખવું પડશે? આ વાતો અત્યારે એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે હવે ઘણા દેશો પ્રતિબંધો હટાવવાની તૈયારી કરી રહ્યા છે. કોરોનાનો સૌથી વધુ કહેર યુરોપિયન દેશોમાં જોવા મળ્યો હતો, પરંતુ હવે ત્યાંથી પ્રતિબંધો હટવા જઈ રહ્યા છે. બ્રિટનમાં હવે માસ્કની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. ડેનિશ સરકારનું કહેવું છે કે કોરોના હવે ગંભીર રોગ નથી, તેથી ત્યાં પણ પ્રતિબંધો હટાવવામાં આવશે. 
 
કોરોનાના પ્રતિબંધો વિશ્વના દેશો હટાવા લાગ્યા 
બ્રિટેનમાં માસ્કને મરજીયાત કરી દેવામાં આવ્યું 
બ્રિટેનમાં હવે માસ્કને મરજીયાત કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ડેનમાર્કની સરકારનું કહેવું છે કે કોરોના હવે કોઈ ગંભીર બીમારી નથી જેથી પ્રતિબંધો પણ હટાવામાં આવશે. બ્રિટેનના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે અમે કોરોના સાથે જીવવાનું શીખી રહ્યા છે. પરંતુ એ ધ્યાન પણ રાખવું પણ જરૂરી છે કે કોરોના હજુ ગયો નથી. 
મોટી સંખ્યામાં વૃદ્ધો અને બાળકો સંક્રમિત 
 
ડેનમાર્કમાં કોરોના ગંભીર રોગ નથી, બ્રિટનમાં માસ્ક જરૂરી નથી... શું હવે વાયરસનો અંત આવી રહ્યો છે?