મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (08:41 IST)

પેંશન કાઢવા માટે વ્હીલચેયર પર લાશ લઈને પહોંચ્યા બે લોકો આ રીતે ખુલી પોલ

ઘણા દેશની સરકારી સેવાઓમાં આ નિયમ છે કે પેંશન ભોગનાર જ્યારે પણ પેંશન કાઢવા જાય તો તે પોતે હાજર હોય કે તેની ઉપસ્થિતિને કોઈ બીજા પ્રમાણ સંબંધિત ઑફીસમાં જમા કરાય. તે સિવાય પણ ઘણી વાર ફર્જાવાડા જોવા મળી જાય છે. એવુ જ એક કેસ આયરલેંડથી સામે આવ્યો છે. જ્યાં એક મૃત માણસની પેંશનની રાશિ કાઢવા કેટલાક લોકો પહોંચ્યા અને આ દરમિયાન તે લાશ લઈને ત્યાં પહોંચ્યા હતા પણ તેમની પોલ ખુલી ગઈ. 
 
હકીકતમાં આ ઘટના આયરલેંડની છે. દ ગાર્જિયનની એક રિપોર્ટના મુજબ આયરલેંડના કાર્ગો શહરથી આ ઘટના સામે આવી છે. અહીં એક પેંશનરની પેંશન કાઢવા બે લોકો પહોંચ્યા હતા. ચોંકાવનારી વાત આ છે કે જેની પેંશન કાઢવા બે લોકો પહોંચ્યા હતા તે તેમની સાથે વ્હીલચેયર પર પેંશનભોગી માણસને પણ લઈને પહોંચ્યા હતા. તે પેંશનભોગી માણસ વ્હીલચેયર પર બેસેલો હતો અને કોઈ પણ પેઅતિક્રિયા નથી આપી રહ્યો હતો. 
 
જેમજ તે બન્ને ત્યાં પ્હોંચ્યા, તેણે સંબંધિત કર્મચારીને જોવાયો કે તેમની તબીયત વધારે ઠીક નહી રહે છે. આ વચ્ચે ઑફીસમાં બેસેલી કર્મચારીને શંકા થઈ તેણે વ્હીલચેયર પર બેસેલા પેંશનભોગી માણસની તબીયર જાણવા ઈચ્છ્યુ. તેણે જાણ્યુ કે તેમની મોત થઈ ગઈ ક્ગ્ગે. ત્યાં તરત હોબાળો મચી ગયો અને તેણીએ તેની જાણકાઈએ બીજી કર્મચારીઓને પણ આપી. 
 
પેંશન આપનાર ઑફીસના કર્મચારી તરત ત્યાં પહોંચી ગયા અને ઈમરજંસી સર્વિસને ઘટનાની સૂચના આપી. ત્યાં પોલીસની ટીમ પહોંચી. પોલીસએ મેળ્વ્યો કે પેંશનભોગી માણસની મોત થઈ ગઈ હતી અને તેમની લાશ લઈને બન્ને પેંશન કાઢવા પહોંચી ગયા. અત્યારે પોલીસે બન્નેને ધરપકડ કરી લીધુ છે.