Daily Horoscope
✕

RJ Exit Poll Result Live: રાજસ્થાનના એક્ઝિટ પોલમાં ભાજપને છે લીડ, 110-128 સીટોનો અંદાજ, જાણો કોંગ્રેસની હાલત

Updated: ગુરુવાર, 30 નવેમ્બર 2023 (18:19 IST)
rajsthan
Exit Poll Rajasthan 2023 News Live Updates : રાજસ્થાનમાં કોની સરકાર બનવા જઈ રહી છે તેનું ચિત્ર લગભગ એક્ઝિટ પોલ સ્પષ્ટ કરી દેશે. આ વખતે પરંપરા બદલાશે કે કોંગ્રેસ ફરી સત્તા મેળવવામાં સફળ થશે.
 
રાજસ્થાનમાં ભાજપને મોટી લીડ મળે તેવી શક્યતા  
જન કી બાતના એક્ઝિટ પોલ અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસને માત્ર 62-85 બેઠકો મળવાની આશા છે. ભાજપને 100-122 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષોને 14-15 બેઠકો મળવાની ધારણા છે.
 
Exit Poll Rajasthan Live: ટાઈમ્સ નાઉ-ઈટીજી અનુસાર રાજસ્થાનમાં ભાજપ લીડ પર હોય તેવું લાગી રહ્યું છે. ભાજપને 110-128 બેઠકો મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 56થી 72 બેઠકો અને અન્યને 13થી 21 બેઠકો મળવાની ધારણા છે.
 
રાજસ્થાનમાં ટાઇમ્સ નાઉ-ઇટીજી સર્વે

ઢૂંઢાડ  58 સીટો  
                            2023    2018    2013
ભાજપા                 38-42     10        44
કોંગ્રેસ                  14-18     35        8
અન્ય                    1-3        13        6

હાડૌતી 17 સીટ
                          2023    2018    2013
ભાજપા                11-15    10        16        
કોંગ્રેસ                   3-5        7        1
અન્ય                      -        -        -

મેવાડ 43 સીટો
                          2023     2018    2013
ભાજપા                26-30     26        38        
કોંગ્રેસ                   10-14     13        4
અન્ય                      2-4        4        1
 

વધુ જુઓ..

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

શિયાળામાં બાજરીનો રોટલો કેમ ખાવામાં આવે છે ? જો તમે રોજ ખાશો તો શરીરમાં દેખાશે આ 6 ફેરફાર

શિયાળામાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક અને સ્વાદિષ્ટ પાલકની કઢી બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments