સુરક્ષિત વડોદરા, સ્માર્ટ વડોદરા!
વડોદરા પોલીસ ભવન ખાતે 'નેત્રમ' સિટી લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નાગરિકોની સુરક્ષા માટે અર્પણ કરવામાં આવ્યું.
આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી સર્વેલન્સના સમન્વયથી આ સેન્ટર ગુનાખોરી ડામવા, ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત… pic.twitter.com/QnuoXOLInN