શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 માર્ચ 2022 (13:50 IST)

આઈ.કે જાડેજા ને આવ્યો હાર્ટ એટેક

ભાજપના દિગ્ગજ નેતા આઈ.કે જાડેજાને
હાર્ટ એટેક આવતા યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
 
ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી આઇ.કે
જાડેજાને હાર્ટ અટેક આવતા સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા છે.