Biodata Maker
✕

ચોમાસા પૂર્વે વડોદરા પોલીસ સજ્જ, પ્રિ-મોન્સૂન વર્કશોપમાં આપત્તિ વ્યવસ્થાપનની ખાસ તાલીમ

Updated: રવિવાર, 7 જૂન 2026 (08:39 IST)
ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા પોલીસે પ્રિ-મોન્સૂન વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપમાં NDRF, SDRF, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને ટ્રાફિક વિભાગના જવાનોને આધુનિક સાધનો અને બચાવ કામગીરી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

ALSO READ: ગુજરાત ગૃહ વિભાગની મોટી જાહેરાત: IPS જી. એસ. મલિક રાજ્યના નવા DGP નિયુક્ત
આગામી ચોમાસામાં શહેરવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્કશોપ દરમિયાન આપતકાલીન પરિસ્થિતિમાં ઉપયોગી વિવિધ ઉપકરણોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે બચાવ કામગીરી દરમિયાન અસરકારક સંકલન અને સરળ કોમ્યુનિકેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ALSO READ: દમણ બનશે નવું સિંગાપોર: PM મોદીએ આપી રૂ. 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ; કહ્યું- 'વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત વધશે આગળ'
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments