Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે 8 વાગ્યા પછી સ્નાન ન કરવું જોઈએ....

બુધવાર, 29 નવેમ્બર 2017 (15:31 IST)
સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘરની સમૃદ્ધિ વધારવીી આપણાા  જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની મહિલા હોય છે. એ સ્ત્રી માં ના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, બહેનના રૂપમાં હોય. ઘરના વડીલ પણ એ  જ સમજાવે છે. કે સૂર્ય  નીકળતા પૂર્વ જ સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ છે. આવું કરવાથી ધન, ઘરમાં સુખ-શાંતિ અને સમાજમાં પ્રતિષ્ઠા વધે છે.  સવારે સ્નાનને ધર્મ શાસ્ત્રમાં ચાર ઉપનામ આપ્યા છે. જૂના સમયમાં તેથી જ  બધા સૂર્યોદય  થતા પહેલા સ્નાન કરતા હતા. 
 

1. મુનિ સ્નાન- આ સ્નાન સવારે સૂર્ય નિકળતા પૂર્વ 4 થી 5 ના વચ્ચે કરાય છે. મુનિ સ્નાન સર્વોત્તમ છે. આ સમયે સ્નાન કરતા જાતકના ઘરમાં સુખ -શાંતિ, સમૃદ્ધિ, વિદ્યા, બળ, આરોગ્ય, ચેતના હમેશા બની રહે છે. 
2. દેવ સ્નાન- આ સ્નાન સવારે 5 થી 6 વાગ્યાના વચ્ચે કરાય છે. દેવ સ્નાન ઉત્તમ છે. આ  દરમિયાન  સ્નાન કરતા જાતકના જીવનમાં યશ, કિર્તી, ધન, વૈભવ,  સુખ -શાંતિ,સંતોષનો હમેશા વાસ રહે છે. 

3. માણસ સ્નાન- આ સ્નાન સવારે 6 થી 8 વાગ્યાના વચ્ચે કરાય છે. આ સમયે સ્નાન કરતાને કામમાં સફળતા, સારું ભાગ્ય, સારા કર્મની સમજ મળે છે. સાથે જ પરિવારમાં એકતા પણ બની રહે છે. 
4. રાક્ષસી સ્નાન- આ સ્નાન સવારે 8 વાગ્યા પછી જ કરાય છે. કોઈ પણ માનવને આઠ વાગ્યા પછી  સ્નાન  ન કરવું જોઈએ. આ સ્નાન હિન્દુ ધર્મમાં વર્જિત છે. આ સમયે સ્નાન કરતાના ઘરમાં દરિદ્રતા, હાનિ, ક્લેશ, ધન હાનિ, પરેશાની આપે છે. 

વધુ જુઓ..

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 જૂન 2026

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાય, કરિયર અને નાણાકીય ક્ષેત્રમાં મળશે લાભ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

આગળનો લેખ
Show comments