Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાવણની ત્રણ વાતો સિખડાવે છે જીવન જીવાની કલા

Updated: શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (12:56 IST)
કહેવાય છે કે રાવણ જેવું વિદ્વાન આજ સુધી વિશ્વમાં પૈદા નહી થયું. એ મહાપંડિત હતું. જ્યારે રાવણ મરણાસન્ન અવસ્થામાં હતું તો ભગવાન રામે ભાઈ લક્ષ્મણને તેની પાસે શિક્ષા લેવા માટે મોકલ્યું. 
 
લક્ષ્મણ રાવણ પાસે ગયું, પણ કઈક બોલ્યું નહી. લક્ષ્મણ થોડા સમય પછી પરતા આવ્યું. ભગવાને રામે પૂછ્યું તો લક્ષ્મણએ બધું જણાવ્યું. રામે પછી કીધું જો કોઈ જ્ઞાન લેવું હોય તો તેના ચરણ(પગ)માં ઉભો રહેવું જોઈએ. 
રામે લક્ષ્મણથી કહ્યું કે જાઓ અને માથા પાસે ઉભા ન થઈ ચરણોમાં ઉભો રહેજે. લક્ષ્મણ ફરીથી રાવણ પાસે પહોંચ્યું. ત્યરાબાદ રાવણે લક્ષ્મણને ત્રણ વાતો જનાવી અને આ વાતો આજે પણ સત્ય છે. આ વાતોને પાલન કરીઓ તો જીવનમાં નિરાશા કે વિફળતા હાથ નહી લાગશે. 
 
જાણો આ ત્રણ વાતો જે રાવનએ અંતિમ સમયમાં લક્ષ્મણે જણાવી. 
 
*શુભ કાર્ય ને ટાળવું નહી જોઈએ, જેટલું જલ્દી હોઈ શકે શુભ કામ કરી નાખવું જોઈએ. જો મોડું કરશો તો પરેશાની થશે કે પછતાવો પડશે. 
* તમારા પ્રતિદંદી કે દુશ્મનને ક્યારે નાનું નહી સમજવું. આવું કરશો તો સારું રહેશે. ઓછા આંકતા પર તમને નુકશાન ઉઠાવું પડશે. 
* આખરે વાત આ કે તમારું રહસ્ય કોઈને પણ નહી જણાવો. રાવણનો રહ્સ્ય વિભીષણ જાણતો હતો. આ રીતે તમે તમારા રહસ્ય જણાવશો તો નુકશાન ઉઠાવું જ પડશે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 

વધુ જુઓ..

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

કોલેસ્ટ્રોલ વધવા પાછળના કારણો શું છે? જાણો અને આજથી તમારી લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

વધુ જુઓ..

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

આગળનો લેખ
Show comments