Daily Horoscope
✕

Mango Recipe - મેંગો કોકોનટ બરફી

Updated: મંગળવાર, 18 જૂન 2024 (08:38 IST)
mango coconut barfi
ઉનાળાની ઋતુમાં જો કોઈ ફળનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવતો હોય તો તે 'કેરી' છે. એક રીતે જોઈએ તો તે ઉનાળાની ઋતુનું સૌથી પ્રિય ફળ પણ છે. આ સિઝનમાં ઘણા લોકોને કેરી ખાવાની સાથે તેનો જ્યુસ પીવુ પણ ગમે છે. પરંતુ, એક કે બે કેરીની મદદથી તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.  આજે આ લેખમાં અમે તમને કેરીમાંથી તૈયાર કરવામાં આવેલી કેટલીક સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગીઓ વિશે બતાવી રહ્યા છીએ, જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

વાનગી  -  1 નંગ કેરીનો પલ્પ, દૂધ - 1/2 કપ, ખાંડ - 1/2 કપ, છીણેલું નારિયેળ - 3 કપ, એલચી પાવડર - 1/2 કપ, ચણાનો લોટ - 2 ચમચી, માખણ - 1/2 ચમચી.
 
બનાવવાની રીત - 
 
- સૌથી પહેલા મિક્સરમાં કેરીનો પલ્પ, દૂધ અને ચણાનો લોટ નાખીને બરાબર મિક્ષ કરી લો.
-  હવે તેમાં છીણેલું નારિયેળ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી પ્લેટમાં કાઢી લો.
- એક પેનમાં માખણ નાંખો અને તેને ગરમ કરો. માખણ ગરમ થયા પછી, બંને મિશ્રણને મિક્સ કરો અને લગભગ 10 મિનિટ સુધી પકાવો.
- 10 મિનિટ પછી, એલચી પાવડર નાખો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો અને તેને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. 
- હવે તેને બરફીના આકારમાં કાપા પાડી  લો અને થોડી વાર ઠંડુ થાય પછી તેને ખાવા માટે સર્વ કરો.

વધુ જુઓ..

શુભ ખરીદી - ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 વસ્તુઓ, ઘરમાં હંમેશા વાસ કરશે માં લક્ષ્મી

દિવાળી પર સવારે 1 કલાક અને સાંજે 2 કલાક માટે લીલા ફટાકડા ફોડી શકાય છે, સુપ્રીમ કોર્ટે સમય નક્કી કર્યો છે.

કાર ખરીદવા માટે નવેમ્બર મહિનો છે ખાસ : લકઝરી EV, હાઈબ્રિડ MPV સહિત થઈ શકે છે લોંચ

Samsung W27 - સેમસંગના સસ્તા સ્માર્ટફોને બજારમાં મચાવી ધૂમ, હરીફ કંપનીઓની વધી ચિંતા!

IND vs NZ ODI Series: આ 5 ખેલાડીઓ પર રહેશે નજર, ટીમ ઈંડિયા માટે મોટો ખતરો બની શકે છે આ કીવી બૈટ્સમેન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3, નવેમ્બર 2026

શુભ ખરીદી - ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 વસ્તુઓ, ઘરમાં હંમેશા વાસ કરશે માં લક્ષ્મી

Diwali Vastu Tips: દિવાળી પહેલા ઘરમાં આ 4 સ્થાન પર લગાવો અરીસો, રાતોરાત ખુલી જશે નસીબના દરવાજા

Dhanteras 2026 Wishes: ધનતેરસના શુભ પ્રસંગ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ધનતેરસની શુભેચ્છા મેસેજ અને ક્વોટ્સ

Happy Rama Ekadashi 2026 Wishes: રમા એકાદશીના પાવન અવસર પર આ મેસેજીસ દ્વારા મોકલો તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા

આગળનો લેખ
Show comments