Daily Horoscope
✕

માવા સીંગદાણાના લાડુ

Updated: સોમવાર, 7 ઑક્ટોબર 2024 (15:09 IST)
Mawa singdana ladu- 
 
સામગ્રી

500 ગ્રામ માવો
1 કપ મગફળીનો પાઉડર
1/2 કપ નાળિયેર પાવડર
1 કપ ખાંડ પાવડર
1/2 કપ કાજુ પાવડર
1/4 ચમચી એલચી પાવડર
 

સીંગદાણાના લાડુ બનાવવાની રીત
- સૌ પ્રથમ, માવાને મધ્યમ આંચ પર એક કડાઈમાં મૂકો અને તેને હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો.
- માવાનો રંગ બદલાય એટલે તેમાં મગફળીનો પાઉડર અને કાજુનો પાઉડર ઉમેરો અને હલાવતા સમયે તળો.
- ગેસ બંધ કરીને ઠંડુ થવા મુકો.
- માવો ઠંડો થાય એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી, મિક્સ કરી લાડુ બનાવી લો.
- એક પ્લેટમાં નારિયેળનો પાઉડર મૂકી તેમાં લાડુ પાથરી લો.
- માવાના મગફળીના લાડુ તૈયાર છે. ખાઓ અને ખવડાવો.

Edited By- Monica Sahu 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડતોડ દાવ પછી કર્યો ખુલાસો, યુવરાજ સિંહ સાથે થઈ હતી અડધો કલાક વાત

આજે સોના અને ચાંદીના ભાવ ૧.૪૪ લાખ રૂપિયાથી નીચે આવી ગયા, સોનાના નવીનતમ ભાવ તપાસો

કચ્છ કડવા પાટીદાર સમાજનો પ્રેરણાદાયી નિર્ણય: ત્રીજા સંતાન તરીકે દીકરી જન્મે તો રૂ. 51,000નું ઇનામ

શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી, સેન્સેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 308 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો; આ શેરોએ મજબૂત શરૂઆત કરી.

'વાત સીટની નહી, જીતની છે', અખિલેશ યાદવે 26 સીટોની ઓફર આપીને કોંગ્રેસને શુ-શુ સમજાવી દીધુ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments