Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારું ભાગ્ય બદલી નાખશે અમાવસ્યાના આ 10 ટોટકા

Updated: ગુરુવાર, 4 એપ્રિલ 2019 (15:11 IST)
જીવનની પરેશાનીઓ દૂર કરશે અમાસના 10 સરળ ઉપાય 
 
જ્યોતિષશાસ્ત્રમાં અમાવસ્યકને ખાસ તિથિ ગણાયું છે. માન્યતા છે કે આ દિવસે કરેલ ઉપાય, ટોટકે ખાસ જ શુભ ફળ આપે છે. તેથી જીવનમાં આવી રહી બધી પરેશાનીઓને દૂર કરવા માટે અમાવસ્યા પર આ ઉપાય જરૂર અજમાવવા જોઈએ. અહીં વેબદુનિયાના વાચકો માટે છે બહુઉપયોગી ટોટકા... 
* અમાવસ્યાના દિવસે ભૂખ્યા પ્રાણીઓને ભોજન કરાવવાના ખાસ મહત્વ છે. 
 
* અમાવસ્યાના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી લોટની ગોળી બનાવો. ગોળીઓ બનાવતા સમયે ભગવાનનો નામ લેતા રહો. ત્યારબાદ પાસે સ્થિત કોઈ તળાવ કે નદીમાં જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવી દો. આ ઉપાયથી તમારા જીવનમાં ઘણી પરેશાનીઓનો અંત થઈ શકે છે.
 
* આ દિવસે કાળી કીડીઓને ખાંડ મિક્સ કરી લોટ ખવડાવો. આવું કરવાથી તમારા પાપ-કર્મનો ક્ષય થશે અને પુણ્ય કર્મ ઉદય થશે. તે પુણ્ય કર્મ તમારી મનોકામના પૂર્તિમાં સહાયક થશે. 
 
* બેરોજગાર માણસ જો અમાસની રાત્રે આ ઉપાય કરીએ તો નક્કી જ તેને રોજગાર મળશે. તેના માટે 1 લીંબૂને સાફ કરીને સવારેથી જ તમારા ઘરના મંદિરમા રાખો. પછી રાતના સમયે તેને 7 વાર બેરોજગાર માણસના માથાથી ઉતારીને 4 સમાન ભાગમાં કાપી લો. પછી એક ચાર રસ્તા પર જઈને ચારે દિશામાં ફેંકી 
દો. આ ઉપાયથી બેરોજગાર માણસને લાભની શકયતા બનશે. 
 
* આ દિવસે કાલસર્પ દોષ નિવારણ માટે સવારે સ્નાન પછી ચાંદીથી નિર્મિત નાગ-નાગણની પૂજા કરવી. સફેદ પુષ્પની સાથે તેને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો કાળસર્પ દોષથી રાહત મેળવવાના આ અચૂક ઉપાય છે. 
 
* જેને કાળસર્પ દોષ હોય, તે માણસોને અમાવસ્યાના દિવસે કોઈ સારા પંડિતથી તેમના ઘરમાં શિવપૂજન અને હવન કરાવવું જોઈએ. 
 
* સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીપક પ્રગટાવો. દીવેટમાં રૂના સ્થાને લાલ દોરાના ઉપયોગ કરવું. સાથે જ દીવામાં થોડી કેસર નાખી દો. 
 
આ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય છે. 
* અમાવસ્યા વાળી રાત્રે 5 લાલ ફૂલ અને 5 પ્રગટતા દીવા વહેતી નદીમાં છોડવું. આ ઉપાયથી ધન પ્રાપ્ત થવાના પ્રબળ યોગ બનશે. 
* અમાવસ્યાની રાત્રી જો તમે કાળા કૂતરાને તેલ લગાવી રોટી ખવડાવો અને તે જ સમયે તે કૂતરો રોટલી ખાઈ લે છે તો આ ઉપાયથી તમારા બધા દુશમન રે જ 
 
સમયે શાંત થવા શરૂ થઈ જશે. 
* આ દિવસે દારૂ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ. તેના સેવનથી તમારું શરીર અને ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ખાંડ જ નહીં, ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે; 30 દિવસમાં ભાવ 19% વધ્યા છે. જાણો ડુંગળી ક્યાં અને કેટલી કિંમતે ઉપલબ્ધ છે.

IND vs SL: ઋષભ પંતે તોડ્યો ધોનીનો મહારેકોર્ડ, વિદેશી ધરતી પર વિકેટકીપરના રૂપમાં રચ્યો ઈતિહાસ

ભિખારીના ઘરમાંથી મળી નોટોથી ભરેલી 30થી વધુ બોરીઓ, રોકડ ગણવા મંગાવવું પડ્યું ગણતરી મશીન

150 પાકિસ્તાની નવવધુઓ ભારત આવી, ઓપરેશન સિન્દૂર પછી વીઝા હતો બૈન, પછી કેવી રીતે પહોચી ?

કેરળની સુંદરતા કૈજિયા બની મિસ યુનિવર્સ ઈન્ડિયા 2026ની વિજેતા, મનિકા વિશ્વકર્માએ પહેરાવ્યો તાજ

આગળનો લેખ
Show comments