Webdunia - Bharat's app for daily news and videos

Install App

તંત્ર-મંત્ર - માલામાલ થવા માટે આટલુ કરી જુઓ

મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (10:40 IST)
તંત્ર શાસ્ત્રમાં કાળી હળદર એટલે કૃષ્ણા હરિદ્રાને ચમત્કારી ગણવામાં આવે છે. યોગ્ય સમયે અને યોગ્ય વિધિ અનુસાર જો તાંત્રિક ઉપાય કરવામાં આવે તો જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શ્રેષ્ઠ મૂહૂર્તમાં નિત્ય કર્મોથી નિવૃત થઈને આ ઉપાયો કરવા જોઈએ. 
 
* કાળી હળદર, અક્ષત અને ચાંદીનો એક ટુકડો લઈને એને કોઈ નવા વસ્ત્રમાં બાંધીને ધૂપ-દીપથી પૂજા કરો. ત્યાર બાદ આ કપડાને તમારા ઘરની કે દુકાનની તિજોરી કે ધન સ્થાન પર રાખો. આવકના સાધનોમાં વધારો થશે. 
 
* વ્યાપાર ખોટમાં જઈ રહી હોય તો શુક્લ પક્ષના પહેલા ગુરૂવારે પીળા કાપડમાં કાળી હળદર, 11 અભિમંત્રિત ગોમતી ચક્ર, ચાંદીનો સિક્કો અને 11 અભિમંત્રિત ધનદાયક કોડીયો 108 વાર ૐ નમો ભગવતે વાસુદેવ નમ: મંત્રનો જાપ કરી  ધન મુકવાના સ્થાને મુકી દો. વેપારમાં ખૂબજ વૃદ્ધિ થશે. 
 
* કાળી હળદરને સારી રીતે સાફ કરી દેવાલયમાં ભગવાન શ્રીવિષ્ણુ અને મા લક્ષ્મી પાસે મુકી દો. દરરોજ ધૂપ-દીપ પૂજા કરો. ધન આગમનની રાહ મળશે. 
 
* ધન-સંપતિ હોવા છતાંય રોકાતી નથી તો  તો શુક્લ પક્ષના પહેલા શુક્ર્વારે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર,નાગકેશર અને સિન્દૂરની સાથે મુકી મા લક્ષ્મીના ચરણોમાં સ્પર્શ કરાવી ધન મુકવાની જગ્યાએ મુકી દો. આવું કરવાથી આવકના સાધન ઉભા થશે.
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો; ખરીદી કરતા પહેલા આજના નવા ભાવ તપાસો

મહારાષ્ટ્રમાં 80 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ: મદદના બહાને ઘરે લઈ જઈ આરોપીની ધરપકડ

દિલ્હીના રેસ્ટોરેંટમાં લાગી ભીષણ આગ, 20 લોકોના થયા મોત, મોટાભાગના દક્ષિણ આફ્રિકાના લોકો

ક્રૂડ ઓઇલ પછી, દેશ પર વધુ એક મોટું સંકટ આવી રહ્યું છે! શાકભાજી, કઠોળ અને ચોખાના ભાવ આસમાને પહોંચી શકે છે.

90 ડિગ્રી સેલ્સિયસ સુધીની ઝડપે પવન ફૂંકાશે, 15 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે.

આગળનો લેખ
Show comments