Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips- આ છે ખૂબ જરૂરી વાસ્તુ ટીપ્સ

Updated: રવિવાર, 24 જાન્યુઆરી 2021 (14:29 IST)
જો તમારા ઘરના બજટ ગડબડ હોય  વાકથી વધારે ખર્ચ હોય છે . પરિવારમાં અશાંતિ રહે છે નોટ કમાવવાના બધા પ્રયાસ નકામા સિદ્ધ થઈ રહ્યા હોય તો ભગવાનને ખુશ કરવા માટે પૂજા કક્ષમાં લાલ રંગના વધારે પ્રયોગ કરો. 
 
જ્યાં તમે પર્સ રાખતા હોય ત્યાં લાલ કે પીલા રંગથી રંગ કરો. થોડા જ દિવસોમાં અસર થશે. જો તમને લાગે છે કોઈ તમારાથી ઈર્ષ્યા કરે છે તમરા ઘણા દુશમન થઈ ગયા છે. તો હમેશા અસુરક્ષા અને ભયના વાતાવરણમાં જીવી  રહ્યા છો તો મકાનની દક્ષિણ દિશામાંથી જળના સ્થાનને હટાવી દો. એની સાથે જ એક લાલ રંગની મીણબત્તી આગ્નેય કોણમાં અને એક લાલ અને પીળી મીણબત્તી દક્ષિણ દિશામાં નિત્યપ્રતિ લગાવી શરૂ કરો. 
 
ઘરમાં દીકરી જવાન છે અને એમના લગ્ન નહી થઈ રહ્યા હોય તો એક ઉપાય કરો- કન્યાના પલંગ ઉપર પીળા રંગના ચાદર પથારે , એના પર ક્ન્યાને સૂવા માટે કહો. એના સાથે બેડરૂમની દીવારોના રંગ આછા રંગ કરો. ધ્યાન રહે કે કન્યાના શયન કક્ષ વાય્વ્ય કોણમાં સ્થિત હોવું જોઈએ. 
 
વાસ્તુ ટિપ્સ- કયારે-ક્યારે એવું પણ હોય છે કે માણસ સર્વગુણ સંપન્ન હોય તો પણ બેરોજગાર રહી જાય છે. એ નોકરીના માટે જેટલા વધારે પ્રયાસ કરે છે એની કોશિશ વિફળ થઈ જાય છે . એના માટે માણસ ભાગ્ય ને જવાબદાર ઠહરાવે છે. 
 
પણ એમના ભાગ્યને કોસવાની જગ્યા એક ઉપાય કરો. નોકરી માટે ઈંટરવ્યૂ આપવા જાઓ તો ખિસ્સામાં લાલ રૂમાલ કે કોઈ લાલ કપડા મૂકો. શકય હોય તો શર્ટ પણ લાલ રંગના પ્રયોગ કરી શકો છો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Gold Silver Rate Today- 5 ઓગસ્ટના રોજ સોનું 1.46 લાખ રૂપિયાને પાર, ચાંદી 4,200 રૂપિયા વધી, ખરીદતા પહેલા ભાવ તપાસો

iPhone ખરીદવા માટે આનાથી સારી તક કઈ હોઈ શકે? કિંમતમાં મોટો ઘટાડો, ડીલ્સ અને ઑફર્સની સંપૂર્ણ વિગતો જાણો.

3 દિવસ ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જારી; IMD એ નવીનતમ અપડેટ જાહેર કર્યું

Best Mileage Cars: ઓછા બજેટમાં જોઈએ વધુ માઈલેજ ? પાંચ લાખથી ઓછી કિમંતમાં મળે છે આ શ્રેષ્ઠ વિકલ્પ, જુઓ લિસ્ટ

2,000 થી વધુના UPI વ્યવહારો પર ફી લાગશે, જેમાં 0.40% સુધીનો ચાર્જ મંજૂર થવાની શક્યતા છે.

આગળનો લેખ
Show comments