Daily Horoscope
✕

Plank pose- કુંભકાસન પેટની ચરબી ઓછી થાય છે.

Updated: શુક્રવાર, 18 જુલાઈ 2025 (16:05 IST)
કુંભકાસન (પ્લન્ક પોઝ) plank pose for saggy breasts

કુંભકાસનના ફાયદા 
આ આસનથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે.
તેનાથી કોર મસલ્સ મજબૂત થાય છે.


આ કરવા માટે, સૌથી પહેલા યોગ મેટ પર પેટ પર સૂઈ જાઓ.
શરીરને સીધું રાખો.
હવે હથેળીઓ અને અંગૂઠા પર દબાણ કરો અને શરીરને પ્લેન્ક પોઝિશનમાં લાવવાનો પ્રયાસ કરો.
તમારા શરીરનું વજન હથેળી અને અંગૂઠા પર હોવું જોઈએ.
તમારે શરીરને હવામાં ઉઠાવવું પડશે.
શરીર સીધી રેખામાં હોવું જોઈએ.

 
આ પોજીશનમાં રોકાવુ
આમ કરવાથી પેટની ચરબી ઓછી થાય છે.
તમે સાઇડ પ્લેન્ક અને ટ્વિસ્ટ પ્લેન્ક પણ કરી શકો છો.
તેનાથી શરીરનું સંતુલન સુધરે છે અને બળતરા ઓછી થાય છે.

વધુ જુઓ..

ઉધના રેલ્વે સ્ટેશન પર ભીડથી મળશે મુક્તિ: 15000 મુસાફરોની ક્ષમતાવાળું આધુનિક સુવિધા કેન્દ્ર તૈયાર

ભારતમાં લગ્નની મોસમમાં પૈસાનો પૂર આવશે, જેમાં 5.2 મિલિયન લગ્નો માત્ર ₹75,000,000,000,000 નો વ્યવસાય પેદા કરશે તેવી અપેક્ષા છે.

તેને કેમ ન લેવામાં આવ્યો એ મારી સમજની બહાર છે, સિરાજના સમર્થનમાં ઉતર્યા સુનીલ ગાવસ્કર

બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, શેખ હસીનાની પાર્ટીએ લોકડાઉનનું એલાન આપ્યું, મોહમ્મદ યુનુસના ઘરને આગ ચાંપી

અઠવાડિયામા ચાંદી નો ભાવ ₹24,000 તૂટ્યો, સોનુ પણ ₹12,000 ગબડ્યુ, 1 લાખની નીચે આવ્યો 18K સોનાનો ભાવ

વધુ જુઓ..

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments