પરીક્ષા આપવા જતા પહેલા કરો આ ઉપાય, 100% ટકા સફળતા મળશે

જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ કરો...

સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો.

મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને જાવ.

બુધવાર - ઘરમાંથી ગણેશજીનો મંત્ર ૐ ગં ગણપતૈય નમ : બોલીને જાવ

ગુરૂવાર - માથા પર કેસરનુ તિલક લગાવો. ખિસ્સામાં પીલો રૂમાલ કે હળદરનો એક નાનકડો ટુકળો મુકીન જાવ.

શુક્રવાર - સફેદ ચંદનનુ તિલક લગાવો, ગળ્યુ દહી ખાઈને અને દહી દાન કરીને જાવ.

શનિવાર - શનિદેવની મૂર્તિ પર સરસિયાનુ તેલ ચઢાવો અને ખિસ્સામાં થોડી કાળી સરસવ કે રાઈ મુકી દો.

રવિવાર - સૂર્યને જળ અર્પિત કરો અને શીરો ખાઈને તેમજ વહેંચીને જાવ.આ પણ વાંચો :