Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Updated: ગુરુવાર, 23 જુલાઈ 2026 (15:59 IST)
ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે. 
- પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે. 

ALSO READ: ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ
- છાણીયું ખાતર નાંખેલી માટીમાં વાવવામાં આવે છે  તેમાં રોજ જળનું સિંચન કરાતું.
- - અષાઢી અગિયારસ સુધી સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય છે. - ત્યાર બાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથા ભગવાન શંકરનેને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજાઅર્ચના કરવામાં આવે  છે. 
- કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
ALSO READ: Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

જવારા વાવવાની વિગતવાર રીત નીચે મુજબ છે:

જરૂરી સામગ્રી: માટીનું નાનું કુંડું (પાળા), સ્વચ્છ માટી, ઘઉં અથવા જવના દાણા, અને પાણી.પલાળવા:

વાવણીના આગલા દિવસે સાંજે ઘઉં અથવા જવને પાણીમાં પલાળી રાખો.
ALSO READ: મોળાકત ની વાનગીઓ
વાવવા: કુંડામાં પવિત્ર અને કાંકરી વગરની માટી ભરો. તેમાં પલાળેલા દાણા સરખી રીતે પાથરી દો અને ઉપરથી હળવી માટીનું પડ લગાવો.
ALSO READ: ગોરમા ની આરતી
પાણી આપવું: દરરોજ સવારે અને સાંજે તેમાં હળવું પાણી છાંટો (દાણા બહાર ન નીકળે તેનું ધ્યાન રાખવું).પૂજા વિધિ:

આ સાથે ગૌરી વ્રતના સમયગાળા  દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ત્યારબાદ પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરે છે.
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments