Daily Horoscope
✕

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

Updated: મંગળવાર, 11 ઑગસ્ટ 2026 (16:37 IST)
હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા
હરિયાળી અમાસના પાવન અવસર પર આપને અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ! પ્રકૃતિની કૃપાથી આપનું જીવન સદાય હર્યું-ભર્યું, સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે તેવી ભગવાન ભોલેનાથને પ્રાર્થના
 
 
૧. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો!
હરિયાળી અમાસના શુભ દિવસે પ્રકૃતિના આશીર્વાદ
આપના જીવનમાં નવી ઉર્જા અને ખુશીઓ લઈને આવે.
 
૨. શ્રાવણની આ પાવન અમાસે ભગવાન શિવ
આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે.
હર હર મહાદેવ!
 
૩. હરિયાળી અમાસનો આ ઉત્સવ
તમારા જીવનમાં સફળતા, આરોગ્ય અને અપાર
ખુશીઓની સદાબહાર હરિયાળી લાવી દે.
 
૪. પ્રકૃતિ અને શિવભક્તિના અદભુત સંગમ સમાન
હરિયાળી અમાસના આ શુભ પર્વ પર
આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
 
૫. આ અમાસ તમારા ઘરમાં ધન-ધાન્ય,
સુખ અને શાંતિની વર્ષા કરે.
હરિયાળી અમાસની હાર્દિક શુભકામના!

વધુ જુઓ..

મેનોપોઝ પછી કેમ નબળા પડવા માંડે છે હાડકાં ? જાણો કારણ અને બોન હેલ્થ મજબૂત રાખવાની ટીપ્સ

ગુજરાતી રેસીપી- બ્રેડ પિઝા Bread Pizza

શું રાત્રે વારંવાર તૂટી જાય઼ છે ? ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાઓ આ વસ્તુઓ

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 ઓક્ટોબર 2026

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

આગળનો લેખ
Show comments