1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Happy Dashama Vrat 2026 Wishes in Gujarati

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

dashama vrat wishes
dashama vrat wishes


Dashama Vrat Wishes 2026 in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ માસના દશમને દિવસે પૂરું થાય છે. દશામાનુ વ્રત દસ દિવસ ચાલે છે. જેમાં ભક્તો માની માટીની મૂર્તિને સ્થાપિત કરે છે અને તેની આરાધના કરે છે. અહી અમે આપને માટે લાવ્યા છીએ દશામાતા વ્રતના શુભેચ્છા સંદેશ અને મેસેજીસ જેના દ્વારા તમે તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા આપી શકો છો. 
gujarati to english translation
gujarati to english translation


 
1.    મા દશામા આપના ઘરની માઠી દશા દૂર કરી
       સુખ, શાંતિ અને સમૃદ્ધિ 
       આપને અને આપના પરિવારને 
       દશામા વ્રતની હાર્દિક શુભકામનાઓ!
 

gujarati to english translation
dashama vrat wishes in gujarati
2. જેમના પર મા દશામાની કૃપા હોય, 
     તેમની દશા અને દિશા બંને બદલાઈ જાય છે. 
    મા દશામા આપ સૌનું કલ્યાણ કરે. 
       શુભ દશામા વ્રત!

gujarati to english translation
dashama vrat wishes in gujarati

 
3.   મા દશામાના પવિત્ર વ્રત પર આપના જીવનમાંથી 
      તમામ વિઘ્નો અને કષ્ટો દૂર થાય તેવી દિલથી પ્રાર્થના. 
      દશામાના વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
gujarati to english translation
dashama vrat wishes in gujarati


 
4.     મા દશામા આપના ઘરમાં 
       અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખે
        તથા આપના પરિવાર પર સદા પોતાની
         કૃપાદ્રષ્ટિ બનાવી રાખે. જય દશામા!
dashama vrat wishes in gujarati
dashama vrat wishes in gujarati


 
5.     દશામાના વ્રતના પાવન પર્વ પર 
         આપના જીવનમાં સદા સન્માર્ગ 
         અને ખુશીઓનો ઉજાસ રહે. 
         આપ સૌને દશામા વ્રતની ખૂબ ખૂબ શુભકામનાઓ!
dashama vrat wishes in gujarati
dashama vrat wishes in gujarati

 
6.        સાચા મનથી મા દશામાની ભક્તિ કરવાથી 
           જીવનના દરેક દુઃખ દૂર થાય છે. 
             મા આપની સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે.
              હાર્દિક શુભકામનાઓ!
dashama vrat wishes in gujarati
dashama vrat wishes in gujarati
7.    જેમ મા દશામાએ પોતાના ભક્તોની દશા સુધારી છે,
       તેમ આપના પરિવારમાં પણ સુખ-સમૃદ્ધિનો વાસ થાય. 
       શુભ દશામા વ્રત!8.    મા દશામાના આશીર્વાદથી આપનું ઘર 
dashama vrat wishes in gujarati
dashama vrat wishes in gujarati
       હંમેશાં હસતું અને ખીલતું રહે, અને 
       જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય.
         જય મા દશામા!
 

dashama vrat wishes in gujarati
dashama vrat wishes in gujarati
9.      દુઃખ હરનારી અને સુખ આપનારી મા દશામા 
           આપના જીવનના તમામ સંકટો દૂર કરે. 
         દશામા વ્રતના પવિત્ર પર્વની હૃદયપૂર્વકની શુભેચ્છા !\\

dashama vrat wishes in gujarati
dashama vrat wishes in gujarati


 
10.    આપના ઘરે મા દશામાનું આગમન મંગલમય રહે 
        અને આપનું જીવન સુખ, શાંતિ અને વિપુલ સમૃદ્ધિથી ભરી દે
        . દશામા વ્રતની અનંત શુભકામનાઓ!
 
આગળનો લેખ
Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026