Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aries Kidsમેષ રાશિવાળા બાળકોની પર્સનાલિટી એક્ટિવ અને શોર્ટ ટેમ્પર

Updated: શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (11:13 IST)
Aries Kids: મેષ રાશિવાળા બાળકો ખૂબ જ એક્ટિવ હોય છે. કારણ કે તેમના જીવન પર બુધ ગ્રહનો પ્રભાવ વધુ હોય છે. આ બાળકો સવાલ ખૂબ વધુ પૂછે છે. દરેક વસ્તુ પ્રત્યે તેમને અંદર વધુ ક્યુરોસિટી હોય છે. અહી સુધી કે જો રમકડું પણ તેઅમ્ના હાથમાં હશે તો તે તેને ચેક કરશે કે રમકડું કેવી રીતે કામ કરે છે. નિરંતર એક્ટિવ રહે છે. ભલે એ અભ્યાસ હોય કે રમત. હા શોર્ટ ટેમ્પરવાળા હોય છે. મતલબ તેમને ગુસ્સો જલ્દી આવે છે. મેષ રાશિવાળા બાળકો સામાન્ય રીતે સ્વતંત્ર રૂપે રહેવુ પસંદ કરે છે. તેઓ દુ:સાહસિક હોય છે અને રચનાત્મક કાર્યોમાં આગળ થઈને ભાગ લે છે. તેમની અંદર નેતૃત્વના ગુણ ઠૂસી ઠૂસીને ભરવામાં આવ્યા છે. આવા બાળકો ક્લાસમાં સારા મૉનીટર બને છે. રમતમાં ખૂબ સક્રિય રહે છે અને મોટાભાગે તેઓ વિવિધ રમતોમાં એક સાથે સારુ પરફોર્મ કરે છે. મેષ રાશિ બાળકોની દુનિયાથી વધુ મતલબ નથી હોતો. તેઓ પોતાની જ દુનિયામાં વ્યસ્ત રહે છે. માતા પિતાને વધુ પરેશાન નથી કરતા. 
 
તમે તેમને જુદા જુદા પ્રકારની રમત પ્રતિયોગિતાઓ માટે ઉત્સાહવર્ધન કરી શકો છો. સાથે જ સારા પ્રદર્શન પર પ્રોત્સાહિત જરૂર કરો. જો તમારુ બાળક મેષ રાશિનુ છે મલ્ટીટેલેંટેડ છે તો તેનો મતલબ એ નથી કે તમે તેની ઉપર તમારા સપનાને થોપી દો. જો આવુ કર્યુ તો તે વિદ્રોહ પણ કરી શકે છે.  તે જે કરી રહ્યા છે તેને કરવા દો.  જે કામમાં તેમને રસ છે એમા જ ટેલેંટ શોધો અને સારુ રહેશે કે એ જ દિશામાં તેને તેનુ કેરિયર બનાવવાની તક આપો.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

આગળનો લેખ
Show comments