ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (18:25 IST)

શું કહી રહ્યા છે ગુજરાત ચૂંટણીના સિતારા

Astrology -GUjarat election 201718 ડિસેમ્બર
ગુજરાતમાં ચૂંટણી પૂરા થઈ ગયા છે પણ હવે વાટ જોઈ રહ્યા છે 18 ડિસેમ્બરની તો આ વિષય પર જ્યોતિષાચાર્ય ડા. પ્રણયમ એમ પાઠક જણાવી રહ્યા છે કે 26 ઓક્ટોબરથી 6 એપ્રિલ 2018 સુધી મૂળ નક્ષત્રમાં માર્ગી થઈ ગોચર કરતા શનિ છે અને મકર રાશિમાં સ્થિત મૂળ નક્ષત્રના સ્વામી કેતુ ભાજપને હિમાચલ અને 
ગુજરાતમાં ચૂંટણી વિજયના સંકેત આપી રહ્યા છે. 
કેતુ ધ્વજનો કરાક હોય છે. અમે ધ્વજ કારક ગ્રહના ક્ષેત્રમાં શનિનો ગોચર, ધર્મધ્વજ ઉઠાવનારી રાજનીતિક પાર્ટીને વિજય અપાવી શકે છે. વર્તમાનમાં ભગવાન ધ્વજ કે ધર્મ આધારિત કે પંચ રંગી ધ્વજ લગાવશે તેને શનિ-કેતુનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. 18 ડિસેમ્બરને પરિણામ વાળા દિવસે ગોચર કુંડળી મુજબ 
ગુરૂની ધનુ રાશિમાં સૂર્ય ચંદ્ર શનિ પણ ભાજપને બહુમત અપાવી શકે છ