સંબંધિત સમાચાર
- કર્જ ચુકવવામાં પરેશાની આવી રહી છે તો અપનાવો બસ એક ઉપાય
- ખેડૂતોને લોન માફ કરવાનુ વચન ? અખિલેશ યાદવ બોલ્યા - 2025 સુધી બધા ખેડૂત થશે કર્જ મુક્ત
- કર્જથી પરેશાન છો તો વાસ્તુના આ 4 ટીપ્સ તરત દૂર કરશે તમારી બધી પરેશાની
- જો તમે આ દિવસે ઋણ ચુકવણી કરશો, તો તમે ફરી ક્યારેય કર્જદાર નહીં બનો
- આજે કરી લો આ ઉપાય કર્જથી મળશે મુક્તિ
સપ્તાહના આ દિવસોમાં ભૂલથી પણ ન લેશો ઉધાર
કર્જ કયાં દિવસે લેવું કે આપવું જોઈએ
આજના સમયેમાં કર્જ લેવું સામાન્ય વાત છે પણ તમારી નાની-મોટી બન્ને પ્રકારની જરૂરિયાતને પૂરા કરવા માટે કર્જ લેવા અને આપવાનો ચલણ વધી ગયું છે. પણ કર્જ લેવું અને આપવુ બન્ને જ જોખમથી ભરેલું કામ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કર્જ લેવા અને આપવાના સંબંધમાં કેટલાક નિયમ જણાવ્યા છે. આ વો જાણી તે નિયમો વિશે
સોમવારે- જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કર્જ લેકા અને આપવાનો દિવસ સારું ગણાય છે.
મંગળવારે- આ દિવસે કર્જ નહી લેવું જોઈએ પણ જો તમારા ઉપર કોઈ કર્જ છે તો તેનો નિપટારો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે.
બુધવારે - બુધવારે કર્જ લેવું કે આપવું શુભ નહી હોય છે.
ગુરૂવારે- ગુરૂવારના દિવસે કોઈને પણ કર્જ આપવું નહી જોઈએ પણ આ દિવસે કર્જ લેવું લાભદાયક થઈ શકે છે.
શુક્રવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને જ શુભ ગણાય છે.
શનિવાર- કર્જ લેવા અને આપવા માટે આ દિવસ શુભ નહી હોય છે. આ દિવસે લીધેલું કે આપેલું કર્જ લાંબા સમયમાં ચુકાય છે.
રવિવાર- આ દિવસે કર્જ લેવું અને આપવું બન્ને શુભ નહી હોય છે.
ये भी पढ़ें
