ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 11 માર્ચ 2022 (00:06 IST)

કર્જથી પરેશાન છો તો વાસ્તુના આ 4 ટીપ્સ તરત દૂર કરશે તમારી બધી પરેશાની

જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજ
 
જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આવુ વાસ્તુદોષના કારણે હોય છે. પણ જો તમે આ વાતોંની કાળજી રાખો તો કર્જથી રાહત મળશે સાથે જ અચાનક ધન લાભ પણ થવા લાગે છે. 
 
વાસ્તુ મુજબ જલ્દી જલ્દ ઈ કર્જ ઉતારવા અને ધન લાભ મેળવવા માટે ઘર કે દુકાનની ઉત્તર દિશામાં ધન રાખવું. માન્યતા છે કે આવુ કરવાથી કર્જ જલ્દી ઉતરે છે સાથે જ ધનલાભ પણ હોય છે. તે સિવાય એક વાતની કાળજી રાખવી કે રસોડામાં ક્યારે પણ બ્લૂ રંગનો પેંટ ન કરાવો. તેનાથી ધન હાનિ હોય છે. ઘણી વાર તો ધનની કમીથીં પેટ ભરવુ મુશ્કેલ થઈ જાય છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો કર્જ વધતુ જઈ રહ્યુ છે  તો બારી તરફ ધ્યાન કરો. ધ્યાન રાખો કે બારીની ફ્રેમ લાલ કે સિંદૂરી રંગની જ હોવી જોઈએ. માન્યતા છે કે આ રંગનો ફ્રેમ હોય તો જીવનમાં ક્યારે ધન સંબંધિત કોઈ પરેશાની નહી હોય છે. પણ તમને આ રંગ પસંદ નથી તો હળવુ લીલો અને પીળો રંગ પણ ચયન કરી શકો છો. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો એક પછી એક કર્જ ચુકવવા સિવય પણ કર્જ તમારો પીછો નહી છૉડે છે તો તમે આ ઉપાય કરવું. જ્યારે પણ કર્જ ઉતારવા જાઓ તો મંગળવારે જવું. માન્યતા છે કે આ દિવસે કર્જ ચુકવવાથી જાતક પર કર્જનો ભાર નહી ચઢે. તે સિવાય ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશમાં કાંચની બારી જરૂર લગાવવી. કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ધનની આવક હોય છે અને કર્જ પર બ્રેક લાગી જાય છે