Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (8.05.2018)

Updated: સોમવાર, 7 મે 2018 (16:27 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 7 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતીતારીખ 8 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂળાંક 8 હશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિથી સંચાલિત રહે છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર પરોપકારી કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિક છો. તમે તમારા જીવનમાં જે કંઈક કરો છો તેનો એક મતલબ હોય છે. તમારા મનને ઓળખવુ મુશ્કેલ છે. તમને સફળતા ખૂબ સંઘર્ષ પછી મળે છે. અનેક વાર તમારા કામનુ શ્રેય બીજા લઈ લે છે. 
 
 
 
શુભ તારીખ  : 8  17,  26 
 
શુભ અંક  : 8,  17,  26,  35,  44 
  
શુભ વર્ષ  : 2015,  2024,  2042
 
ઈષ્ટદેવ  : હનુમાનજી, શનિદેવતા 
 
શુભ રંગ : કાળુ, ઘટ્ટ ભૂરો, જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી બાધિત રહ્યા છે તે પણ સફળ થહે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતી મેળવશે. બેરોજગાર પ્રયાસ કરે તો રોજગાર મેળવવામાં સફળ થશે. શત્રુ વર્ગ પ્રભાવહિન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય અનુકૂળ જ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી ફાયદામાં રહેશે. 
મૂલાંક 8ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 
* ગુરૂ નાનક 
* જાર્જ બર્નાડ શૉ 
* રાકેશ બેદી  
* ડિમ્પલ કાપડિયા 
* જાવેદ અખ્તર  
* ધર્મેન્દ્ર 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યા પછી પણ કેમ ન લીધી એશિયા કપની ટ્રોફી ? BCCI સચિવે બતાવ્યુ અસલી કારણ

તેલંગાણામાં ભયાનક અકસ્માત: બસે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી, હોટલમાં ઘૂસી; 50થી વધુ લોકો ઘાયલ

આગળનો લેખ
Show comments