શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 1 મે 2018 (12:39 IST)

આ અંદાજમાં વિરાટ કોહલીએ ખવડાવ્યું અનુષ્કા શર્માને કેક, સોશલ મીડિયા થઈ ગયું ફિદા

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેમનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. સોશલ મીડિયા પર તેમના નજીકી અને ફેન્દ એક્ટ્રેસબે બધાઈ આપી રહ્યા છે. જ્યારે આખો દેશ અનુષ્કાને વિશેસ આપવામાં બિજી છે તો તો પછી વિરાટ કોહલી કેવી રીતે પાછળ રહે. મંગળવારે સવારે વિરાટએ સોશલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરી છે. 
જેમાં એ અનુષ્કા શર્માએ કેક ખવડાતા જોવાઈ રહ્યા છે. અને જ્યારે ફોટો અનુષ્કા વિરાટની હોય તો તેનો વાયરલ થવું યોગ્ય છે. માત્ર અડધા કલાકમાં તેને 5.5 લાખથી વધારે ઈંસ્ટાગ્રામ લાઈક્સ મળ્યા છે. 
 
જણાવી નાખે કે અનુષ્કાનો જન્મ 1 મે 1988ને થયું હતું. આ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ છે. તેથી વિરાટએ તેના આ દિવસને ખાસ બનાવા માટે કોઈ કમી ન મૂકી. પત્નીના જન્મદિવસની ફોતા શેયર કરી વિરાટ એ લખ્યું કે "હેપ્પી બર્થડે માય લવ" મારા જીવનમાં સૌથી પોજિટિવ અને ઈમાનદાર માણસ લવ યૂ