ક્યારે ન કરવું જન્મદિવસ પર આ કામ, એનાથી મળે છે વધારે અશુભ ફળ - જ્યોતિષ

ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસને ખૂબ મહ્ત્વપૂર્ણ ગણાય છે. આથી જન્મદિવસને ઉત્સવના રૂપમાં ઉજવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ જન્મદિવસનું ખૂબ મહત્વ છે. જન્મનો દિવસ, સમય અને સ્થાનના આધાર પર જ માણસની જન્મ કુંડળી બને છે. આથી જન્મદિવસને ખૂબ ખાસ રીતે ઉજવવો
જોઈએ.

તમારા ગ્રહ તમને પ્રતિકૂળ ન ચાલે એ માટે જન્મદિવસના દિવસે કેટલાક
એવા
કામ છે જે ન કરવા જોઈએ. નહી તો આખું વર્ષ ખરાબ થઈ જાય.


આ પણ વાંચો :