રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (12:46 IST)

વાસ્તુ મુજબ કિચનમાં આ ન હોવુ જોઈએ...

વાસ્તુમાં કેટલાક નિયમો હોય છે જેને કેટલાક લોકો માને છે તો કેટલાક માનતા નથી કે જાણતા નથી... અને પછી જીવનમાં કંઈક સમસ્યા આવે તો જ્યોતિષ પાસે દોડી જાય છે.. આજે જાણો વાસ્તુના કેટલાક નિયમો જેને ધ્યાનમાં રાખશો તો તમે મુસીબતમાં પડશો નહી.