1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (08:36 IST)

Job- આ રીતે પૂરી થશે રોજગારની શોધ

મનપસંદ જૉબ નહી મળી રહી કે પછી રોજગારની શોધમાં પરેશાન છો. જો આવું છે તો તમારી કિસ્મતને ક્યારે પણ દોષ ન આપવું. તમારી કોશિશ કરતા રહો અને કેટલાક સરળ વાસ્તુ ઉપાયને અજમાવો. આવો જાણી તેની વિશે.
 
તમારા ઘરમા% હનુમાનજી ઉડતા હોય આવું ફોટા મૂકો. હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરો. દરરોજ શિવલિંગ પર જળાભિષેક કરો. ઈંટરવ્યૂહ આપવા જતા સમયે ગાયને લોટ અને ગોળ ખવડાવો. પંખિઓને સાત અનાજ મિક્સ કરીને ખવડાવો. ઘરમાં બનેલા ભોજનમાંથી થોડું પદાર્થ વાસ્તુદેવને અર્પિત કરવું પછી તેને ગાયને ખવડાવી આપો. ઈંટરવ્યૂહના સમયે ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ રાખવું. 
 
તમારા રૂમમાં નકામા પડેલા સામાનને હટાવી દો. ઉત્તર દિશાની દીવાલ પર અરીસો મૂકવાથી રોજગારના અવસર મળે છે. સ્ટેશનરીનો સામાન, ઑફિસની જૂની ફાઈલ જેવી વસ્તુ ઘરની બહાર કરી નાખો. ઘરમાં તૂટેલી મશીનને ન મૂકવી. ઘરમાં ક્યાં પણ ઝાડૂને ઉભી કરીને ન મૂકવું. ન એવી જગ્યા પર મૂકો જ્યાં એના ઉપરથી લોકો જાય. ઘરના ઉત્તર્-પૂર્વીમાં કોઈ પાળતૂ પશુ ન બાંધવું. ઘરમાં ઉત્તર દિશાની દીવાલ પર જૂનૂ સજાવટનો સામાન હોય તો તેને હટાવી દો.