suvichar
✕

સલમાનની ભારત, સાંડની આંખ અને ઈંડિયાજ મોસ્ટ વાંટેડના પોસ્ટર રિલીજ

Updated: બુધવાર, 17 એપ્રિલ 2019 (16:15 IST)
ઈદ પર સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીજ થશે અને ફિલ્મનો પ્રચાર શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા જે પોસ્ટર રિલીજ થયું તેમા સલમાન દાઢીમાં જોવાઈ રહ્યા હતા અને સલમાન વૃદ્ધ નજર આવી રહ્યા છે. ત્યારબાદ એક પોસ્ટર રિલીજ થયું જેમાં સલમાન યુવા નજર આવી રહ્યા છે . 
 
સાથે જ 1964પણ લખેલું છે કે જે દર્શાવે છે કે આ સલમાનનો લુક ફિલ્મમાં 1964નો છે. ભારત એક એવી ફિલ્મ છે જેમાં ભૂમિકાની ઉમ્રની સાથે દેશમાં થઈ ઘટનાને જોવાયું છે. 
સાંડ કી  આંખનો નિર્માણ અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. આ ફિલ્મમા તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં છે. જે પોસ્ટર્સ રિલીજ થયા છે તેમાં બન્ને હાથમાં બંદૂલ લીધી છે અને 60 વર્ષથી વધારે તેમની ઉમ્ર છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રીલી જ થશે. 
 
તેની સાથે જ અર્જુન કપૂરની ફિલ્મ ઈંડિયાજ મોસ્ટ વાંટેડનો પોસ્ટર પણ રીલીજ થઈ ગયું છે. આ ફિલ્મ 24 મે ને રિલીજ થશે. તેને રાજકુમાર ગુપ્તાએ નિર્દેશિત કર્યું છે. અર્જુન માટે આ ફિલ્મની સફળતા મુખ્ય તેથી છે કારણકે તેની પાછલી ફિલ્મ કઈક કમાલ નહી કરી શકી હતી. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

આગળનો લેખ
Show comments