Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ "મલંગ"નો નવું ગીત "હુઈ મલંગ" જોવાયું દિશા પાટનીનો સિજલિંગ અંદાજ

મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (12:29 IST)
ફિલ્મ મલંગ જલ્દી જ રીલીજ થઈ રહી છે. મેકર્સએ ફિલ્મના ગીત પોસ્ટર અને દમદાર ટ્રેલરની સાથે બધાને વધારે પ્રત્યાશિત કરી દીધું છે. અત્યારે દિશા પાટની આદિત્ય રૉય કપૂર અને અનિલ કપૂર સ્ટારર આ ફિલ્મનો નવું ગીત "હુઈ મલંગ" થઈ ગયું છે. 
 
આ ગીતમાં દિશા પાટની તેમના સિજલિંગ અંદાજમાં નજર આવી રહી છે. દિશાએ તેમની સેક્સી અંદાજથી ફેંસને મંત્રમુગ્ધ કરવામાં કોઈ કસર નહી મૂકી છે. આ એક ગ્રૂવી સોંગ છે જે દર્શકોની પ્લેલિસ્ટમાં જગ્યા બનાવવા માટે તૈયાર છે. 
 
એસીસ કૌરએ આ ગીતને આવાજ આપી અને બોલ કુનાલ વર્મા અને હર્ષ લિમ્બાચિયાના છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : ખારી ભાજીના ભજીયા

Dhanu Rashi girl Names- ન રાશિ પરથી છોકરીના નામ

શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર કરે છે કુલ્થીની દાળ, ડાયેટમાં સામેલ કરશો તો થશે 5 ફાયદા

ઉપવાસ માટે શક્કરિયા ગુલાબ જામુનની રેસીપી

Rain Shayari- વરસાદના ટીપાં કંઈક એવું કહી જાય,

આગળનો લેખ