દિશા પાટનીની લેટેસ્ટ બિકની ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવ્યુ કોહરામ

disha patani
Last Modified રવિવાર, 22 ડિસેમ્બર 2019 (14:42 IST)
દિશા પાટની જેટલા તેમની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. તેનાથી વધારે તે તેમની હૉટ અને બોલ્ડ ફોટાને લઈને છવાઈ રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હમેશા ફેંસની સાથે તેમની દિલકશ ફોટા શેયર કરતી રહે છે.
Photo : Instagram
ક્યારે ટ્રેડિશનલ
ક્યારે વેસ્ટર્ન તો ક્યારે બિકનીએ દિશા પાટની ફોટા ઈંટરનેટ પર છવાઈ રહે છે. તાજેતરમાં દિશાએ તેમની એક હૉટ બિકની ફોટા શેયર કરી છે.

દિશા પાટનીનો આ બિકની લુક ફેંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે. ફોટામાં દિશા બ્લૂ કલરની લાંજરી પહેરી નજર આવી રહી છે. જેમાં તેમનો સેક્સી કવર્સ અને શાનદાર એબસ નજર આવી રહ્યા છે.આ પણ વાંચો :