શુક્રવાર, 7 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (15:59 IST)

દિશા પાટની બોલ્ડ અંદાજમાં કહ્યું હેપ્પી ન્યૂ ઈયર, ફેંસ થયા દીવાના

Disha patani
સોશિયલ મીડિયા પર દિશા પાટનીની લોકપ્રિયતા પર દિશા કોઈથી છિપાઈ નથી અને દિશા પણ તેમના ફેંસને ખુશ કરવામાં કોઈ કસર નહી મૂકે છે. તે સતત સક્રિય રહે છે અને તેમના ગ્લેમરસ ફોટાને જોતા રહે છે. 
 
2020ની શુભકામના દિશાએ તેમના અંદાજમાં જ આપી છે. તેને બે ફોટા પોસ્ટ કર્યા છે  જેમાં તે ખૂબ હૉટ નજર આવી રહી છે. આ ફોટાની સાથે તેને લખ્યુ happy new year to everyone, may god bless all with love
 
દિશાના ફેંસને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યુ છે.