ગુરુવાર, 16 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 20 ઑક્ટોબર 2019 (09:54 IST)

દિશા પાટનીએ સોશિયલ મીડિયા પર મચાવ્યું કહર, કેલ્વિન કલીનના ઈનરવિયર્સ પહેરી ખૂબ આપ્યા હૉટ પોજ

Disha patani
બૉલીવુડ હૉટ એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિયા પર હમેશા તેમની હૉટ અને સેક્સી ફોટા શેયર કરે છે. ઈંટરનેંટ પર તેમની ફોટાને ફેંસ ખૂબ પસંદ કરે છે. 
Photo : Instagram
દિશા પાટની તાજેતરમાં જ ઈનરવિયર્સ બ્રાંડ કેલ્વિન કલીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 
Photo : Instagram
દિશા કેલ્વિન કલીનની બ્રાંડ એંબેસડર છે. તે હમેશા તે બ્રાંડના ઈનરવિયર્સની સાથે તેમની બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે. 
સોશિયલ મીડિયા પર દિશાનો બોલ્ડ અવતાર હમેશા જોવા મળે છે. દિશાના લેટેસ્ટ ફોટા જોવા માટે ફેંસ આતુર રહે છે. 
Photo : Instagram
દિશા પાટની જલ્દી જ મોહિત સૂરીની મલ્ટી સ્ટારર ફિલ્મ મલંગમાં નજર આવશે. તેની સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમૂ જેવી સિતારા નજર આવશે.