મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 12 નવેમ્બર 2019 (11:11 IST)

વ્હાઈટ ડ્રેસમાં નજર આવી અનુષ્કા શર્માની હૉટનેસ

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની એવી અદા ઓછી જ જોવા મળે છે. તાજેતરમાં તે એક ઈવેંટમાં નજર આવી અને તેમની હૉટનેસએ બધાનો દિલ જીતી લીધું. વ્હાઈટ ડ્રેસમાં તેમની સુંદરતા કમાલ જ લાગી રહી હતી.