1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (14:18 IST)

શર્લિન ચોપડા ક્યારે નર્સ બની તો ક્યારે મેકેનિક, જિમમાં પણ વહાવ્યુ પરસેવું

Sherlyn chopra
હૉટ અને ગ્લેમરસ ફોટાથી પ્રસિદ્ધી મેળવનારી શર્લિન ચોપડા ઈંસ્ટાગ્રામ પર સતત તેમના ફોટા અપડેટ કરતી રહે છે. 
Photo : Instagram
ક્યારે તે નર્સ બનીને તેમની હૉટ અદાઓ જોવાવે છે.
તો ક્યારે ક્યારે મેકેનિકના રૂપમાં તે જોવાય છે. 
Photo : Instagram
ક્યારે તે જિમમાં પરસેવું વહાવે છે. 
Photo : Instagram
તો ક્યારે તેમની તાકાતનો પ્રદર્શન કરે છે. 
Photo : Instagram
તેમનો સિંપલ લુક પણ લુભાવે છે.