ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 નવેમ્બર 2019 (15:41 IST)

બિકનીમાં મલ્લિકા શેરાવતએ જોવાયું હૉટ અવતાર

મલ્લિકા શેરાવતને જો તમે ભૂલી ગયા છો તો તેને તમીરી યાદ તાજા કરવાની કોશિશ કરી છે. તાજેતરમાં મલ્લિકાએ તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર એક ફોયા શેયર કરી લીધી છે. 
 
પ્રતિભાશાળી અભિનેત્રી આવનારી રોમાંચક પ્રોજેક્ટસ અને તેમના દમદાર ભૂમિકાને જોવા માટે પ્રશંસકનો ઉત્સાહ તેમના ચરમ પર છે.